________________
૭૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
યતિચર્યામાં અપ્રમત્ત, ઉત્તમ વકતૃત્વશૈલીપ્રાપ્ત, શાસનધુરાના સાચા રસ્તંભ, મેક્ષ પામવાના પુરુષાર્થી
પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મહારાજ
સાધુ તે સુખિયા ભલા, દુ:ખિયા નવિ લવલેશ; અષ્ટકમ ને જીતવા, પહેરે
સાધુનેવેશ.
આ જગતને વિશે ઉચ્ચ કક્ષાનું સુખ કેવળ સાધુપણામાં જ રહેલુ છે. અનાદિકાળથી આત્મા સાથે એકીભૂત થઈ ચૂકેલાં આઠ કર્મોને જીતવાના અમેદ્ય ઉપાય એટલે સાધુનેવેશ ભવ-જલિધે તરવા માટે સારી જહાજ એટલે સયમના સ્વાંગ ! કચ્છની કોહીનૂર ધરતી ડુમરાનો તેજસ્વી ભેામકા પર મા-બેટીની જુગલજોડી એક દી સફી જહાજ ઉપર ચડી ગઈ. કરેમિભતેના ‘ક' પણ હજી નથી આવડતા, સંસારનુ ભૌતિક વાતાવરણ હજી દેહને પ· પણ ન હતું, એવી પા-પા પગલી ભરતી શૈશવ અવસ્થામાં જ ક સામે ઝઝૂમવાના અમેઘ રામબાણ ઉપાય છ વર્ષોંની વયે લાધી ગયે.. સ`સાર-અવીમાં પરિભ્રમણ કરતાં વિરામસ્થાન રૂપ કેસરકચારાને ઘેઘૂર વડલે પરમ સૌભાગ્યના ઉદયે મળી ગયા. સ`સારથી વિરામ અને મુક્તિનું પૂર્ણવિરામ ! એટલે વિવેકના સાથ. નેણ–વણની જોડલી વિવેક અને નેમ બની સાધનાપથ ઉપર દેડી રહી હતી. સંયમની સાધના સાથે વ્યાવહારિક જ્ઞાનની પ્રાપ્તિ કરતાંકરતાં યૌવનના આંગણે પગ માંડતાં, સહાધ્યાયી ગુરુમાતા સાથે ૨૨-૨૨ વર્ષના સંયમપર્યાય વિતાવતાં....અમદાવાદ મુકામે ગુરુમાતા વિવેકશ્રીજી મહારાજ સ્વગે સિધાવ્યાં.
પૂ.
ઉમિ ત ભવપ્રપ`ચ, લલિત વિસ્તરા, તસંગ્રહ, મુક્તાવલી, સ્યાદ્વાદમાંજરી, રઘુવંશ, માઘકાવ્ય, સાહિત્યદર્પણ, શાકુંતલ નાટક, ત્રિષષ્ઠિ દસવ, ઉત્તરાધ્યયન ટીકા સહિત વગે૨ે સાધુજીવનને લગતા અનેક ગ્રંથાના પઠન-પાન–બળે ગુરુમાતાને વિરહ વિસારી યતિચર્યોંમાં વધુ ને વધુ અપ્રમત્ત બનતાં ગયાં.
ભૃગુકચ્છમાં પૂજ્યપાદ યાગનિષ્ઠ આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા.ની પુનિત નિશ્રાએ ચાતુર્માંસ કરવાને લાભ મળ્યા. જૈનેતામાં પણ 'ગ જામ્યા. ઘાંચીએ પણ કામળીએ વહેારાવી જીવન ધન્ય બનાવ્યું.
Jain Education International
લધુવયથી જ અજબ-ગજબની વક્તૃત્વ-શૈલી પ્રાપ્ત થઈ હતી, કે માતાગુરુ સાથે વિહાર કરતાં ૮ વર્ષના દીક્ષાપર્યાયે એટલે કે ૧૪ વર્ષની ઉંમરે ડુમરા સ્વવતનમાં પ્રથમ સભ્યજ્ઞાનના રંગ સાથે તપના ઉમંગ પણ પૂજ્યશ્રીના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયા, જેની ફલશ્રુતિ નિહાળતાં મસ્તક ઝૂકી જાય પૂજ્યશ્રીનાં ચરણકમળમાં. વડી દીક્ષાનાં તથા આચારાંગ ઉત્તરાધ્યયન સૂત્ર પર્યન્નાનાં જોગાદ્વહન, બે માસી, રા માસી, ૧૫ માસી, ૪ માસી, વધી તપ, કલ્યાણકા, ૬૨ વર્ષ સુધી જ્ઞાનપચમીની આરાધના, પોષદશમી, મૌન એકાદશી, મેરુતેરસ, ચૈત્રી. પૂનમ, વીશસ્થાનક તપ, છ અઠ્ઠાઈ, સાળભથ્થુ, માસક્ષમણુ, ૧૯ ઉપવાસ, નવપદજીની ૧૦૫ એળી, વધુ માનતપની ઓળી આદિ તપશ્ચર્યા કરી ક`સત્તા સામે જગ ખેલતાં ખેલતાં આજે સયમ
For Private & Personal Use Only
www.jainelibrary.org