________________
૯૪ ]
[ શાસનનાં શ્રમણીરા
તેનુ' નામ પ્રિયદર્શીના રાખવામાં આવ્યુ. ત્રિશલા માતાની ગેાદમાં લાડલી આન કિલ્લોલ કરતી સમય વ્યતીત કરવા લાગી.
ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા પાર્શ્વનાથ ભગવાનનાં ઉપાસક હતાં. શ્રાવકધર્મનુ પાલન કરતાં હતાં. ત્રિશલાદેવીએ અંતસમય નજીક જાણીને સર્વ પાપની આલોચના કરીને સલેપના કરી. આયુષ્ય પૂર્ણ થતાં બારમા અચ્યુત દેવલાકમાં સિધાવ્યાં. આ પ્રસંગના આચારાંગસૂત્રના બીજા ખંડમાં ઉલ્લેખ થયેલો છે.
કવિ સકલચ'દ્ર ઉપાધ્યાયની કાવ્યપ`ક્તિમાં આ વિગત જોઈ એ તા——
સિદ્ધારથ રાય ત્રિશલા રાણી, અચ્યુત દેવલાકે જાશે,
બીજે બડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે...ગૌતમ૦ || ૧૧ ||
આવાં હતાં ત્રિશલાદેવી—ત્રિકાળદર્શી, ચરમ તીર્થંકરની જનની ને સ્રીવૃંદની સન્માનનીય, વંદનીય ને પૂજનીય નારી. શ્રી માનતુ ંગસૂરિએ ભક્તામર સ્તંત્રની રચના કરી છે તેમાં પ્રભુની માતાની ગુણગાથા ગાતાં જણાવ્યુ છે કે
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्यासुतं त्वदुपमं जननी प्रसूता, सर्वादिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग्जनयति રંગુનાહમ્ ॥૨૨॥
છાને સ્ત્રીએ જગતભરની સેંકડા જન્મ આપે, ધન્ય જે જન્મ આપે; પૂર્ણ આઠે દિશાએ, પૂર્વાંની એ ક્રિશાએ. ॥ ૨૨ ।। તેમને કેટ કેટ વંદન કરે છે.
તારા જેવા ત્રિજગ પતિને નક્ષત્રામાંનાં વિવિધ કિરણા છે ફેલાએ પણ રિષ ઊગે
ધન્ય છે એ ત્રિશલા માતાને કે. જગજને
યોાદા : વીર વમાનકુમારની સહધર્મચારિણી અને વસ ંતપુરના મહાસામંત સમરવીરની સુકન્યા. તદુપરાંત ગુણાલ કારયુક્ત ત્રિશલામાતાની પુત્રવધૂ.
Jain Education International
યશોદાદેવી વધુ માનકુમારને પોતાના સ્વામી ' તરીકે પ્રાપ્ત કરીને ધન્ય ધન્ય બની ગઈ હતી. તેણે પોતાનુ જીવન પતિના વિચારોને અનુરૂપ વિતાવ્યું હતું. યશેાદાએ સમય જતાં એક કન્યારત્નને જન્મ આપ્યા, જેનુ નામ પ્રિયદર્શીના રાખવામાં આવ્યુ હતુ. ભાગાવળી ક હાવાથી ભગવાને લગ્ન કર્યાં છતાં પણ એમનું મન તે ત્યાગ અને વૈરાગ્યસભર હતુ. એમણે યશેાદાને સંસારની અસારતા સમજાવી. ભગવાન પાતે રાજ્યવૈભવમાં લેશમાત્ર રસ લેતા ન હતા. તેમને વૈભવની કોઇ આસક્તિ કે મેહ ન હતા. જમીન પર સૂઈ રહેતા ને સાદુ ભાજન કરતા હતા. સ્વામીની આ પ્રકારની પ્રવૃત્તિથી યશોદા પર અનન્ય પ્રભાવ પડયો અને વૈરાગ્ય ભાવનાનું બીજારોપણ થયુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org