________________
૪૨૨ ]
શાસનનાં શમણીરત્નો
પૂજ્યપાદ આચાર્ય ભગવંત દાદાશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયનાં પ્રભાવક
સાધ્વીજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજશ્રી માટે એમ કહી શકાય કે શ્રી મણિવિજયજી દાદાના સમયમાં જ્યારે વિવિધ સમુદાયે પ્રવર્તમાન ન હતા ત્યારે. પૂ. સાધ્વી મહારાજની દીક્ષા અથવા બીજા અર્થમાં આ મેટા ભાગે પૂજ્યશ્રી બાપજી મહારાજની પ્રવર્તતી હશે એવું જણાઈ આવે છે. વર્તમાનમાં પૂ. બાપજી મહારાજને સાધ્વીસમુદાય ઘણે જ વિશાળ છે. જ્ઞાન અને તપશ્ચયો પણ આ સમુદાયમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. સાધ્વીજીઓની ૨૫૦ ઉપરાંતની સંખ્યા ગણાય છે. વર્તમાનમાં જે ચરિત્રે અમને મળ્યાં છે તે અત્રે સાદર રજૂ કરીએ છીએ. પૂના પણ આ સમુદાયના વિશિષ્ટ કેટિનાં ચરિત્રે જે ખરેખર ગ્રંથસ્થ કરીને પ્રેરણું લેવા જેવાં છે તે ચરિત્રે અમે મેળવી શક્યા નથી—એ પ્રાતઃસ્મરણીય શુભ નામે આ પ્રમાણે છે. પૂ. સા. શ્રી ચંદન શ્રીજી મ. સા. ! પૂ. સા. શ્રી સૂયયશાશ્રીજી મ. સા. અશકશ્રીજી
અરુણશ્રીજી કલ્યાણશ્રીજી ,
વિજ્ઞાનશ્રીજી .. મુક્તિશ્રીજી
તીથથીજી . ચંપકશ્રીજી
ગીર્વાણ શ્રીજી . તારાશ્રીજી
મનોરમાશ્રીજી .. પ્રભાશ્રીજી
પાલતાશ્રીજી , પ્રભજનાશ્રીજી ,
વિધાશ્રીજી , હીરશ્રીજી.
ચંદ્રકળાશ્રીજી .. વલભાશ્રીજી
ચાલત્તાશ્રીજી ,, ચારિત્રશ્રીજી
જયપ્રભાશ્રીજી . સુમતિશ્રીજી
મહિમાશ્રીજી છે, જયાશ્રીજી
રત્નપ્રભાશ્રીજી છે, મૃગાંકશ્રીજી
લલિતપ્રભાશ્રીજી , ગંભીરાશ્રીજી
ચપકલત્તાશ્રીજી ,, સૂર્યોદયાશ્રીજી ,,
ચંદનબાલાશ્રીજી , હેમપ્રભાશ્રીજી છે,
વિજયાશ્રીજી ,, આ શાસનપ્રભાવિકા સાધ્વીજી મહારાજેને અમારી કેટ કેટ કેટિ વંદના–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org