________________
૫૮૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
ભાઈ એ મૈત્રાણા છરી પાલિત સ`ધ કાઢ્યો. તેઓશ્રીએ પાવાગઢતીમાં દેરાસર તથા કન્યા છાત્રાલય માટે ધનરાશિ એકત્રિત કરાવી. પૂજ્યશ્રીના ઉપદેશથી પચમહાલ જિલ્લામાં સિ’ગપુર ગામે જિનાલય નિર્માણ પામ્યુ અને ખેાડિયાલપુરમાં થવાનુ છે. પાવાગઢ અને હસ્તિનાપુર જેવાં તીર્થમાં મૂળનાયક દાદાની પ્રતિમા ચાંદીની બનાવવાની પ્રેરણા આપી. ચાર્જે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું એક પણ એવું ક્ષેત્ર નથી, કે જયાં પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજીનુ નામ ન હેાય. તેએશ્રીમાં અદ્ભુત વચનસિદ્ધિ છે. હાલમાં ૪ શિષ્યાએ અને ૨ પ્રશિષ્યાએ સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં શાસન - પ્રભાવના કરી રહ્યાં છે. એવાં સમય સાઘ્વીરત્ના પૂષ્પશ્રીને કેપિટ કેડિટ વદના !
પરમ વિદુષી, ઉત્તમ વ્યાખ્યાતા
પૃ. સાધ્વીરત્ના શ્રી પ્રિયદર્શીનાશ્રીજી મહારાજ
ભારતની ભૂમિ એક પુણ્યભૂમિ છે. એમાં પ'જાબની ધરતી હમેશાં વીરપ્રસૂતા રહી છે, ક ક્ષેત્રમાં અને અધ્યાત્મક્ષેત્રમાં. અહીં અનેક મહાન આત્માએએ જન્મ લીધેા છે, જેમણે પેાતાના પવિત્ર ચારિત્ર્ય દ્વારા તેમ જ તેજસ્વી વ્યક્તિત્વ અને કૃતિત્વ દ્વારા અનેક જીવાત્માઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એવી પવિત્ર શૃંખલામાં પૂ. સા. શ્રી પ્રિયવ્રુનાશ્રીજી મહારાજનું નામ નિષ્ઠાપૂર્વક લેવાય છે. તેમના જન્મ ગુજરાનવાલા ( પંજાબ )માં લાલા દીવાનચંદજી વીશા એ!સવાલ કૂંગડના પુત્ર લાલા મનોહરલાલજીના ઘરે ભાદરવા સુદ એકમ ( ૭ નવેમ્બર ૧૯૩૭ ) તે વિસે થયે।. પુત્રીજન્મથી માતા તિલકસુ દરી પ્રસન્ન થયાં. માતા-પિતાએ નામ પા થું પદ્મારાણી. પિતાજીને પિત્તળનાં વાસણાના વેપાર હતા. દેશના ભાગલા પછી તેએ અ‘બાલા આવીને વસ્યા. અંબાલામાં પદ્મારાણીએ પ્રથમ વર્ગમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આગળ ભણવાની તીવ્ર ઇચ્છા હેાવ! છતાં પિતાએ કાલેજ-અભ્યાસ માટે સંમતિ ન આપી. તેમ છતાં પદ્માબહેને ઘરે અભ્યાસ ચાલુ રાખ્યા. પાણી વિશ્વવિદ્યાલયની હિન્દીની ઉચ્ચતમ પરીક્ષા પાસ કરીને પ્રભાકર 'ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યાર પછી ટીચર ટ્રેઇનિંગ પ્રાપ્ત કરીને અબાલાની જૈન કન્યા હાયર સેકન્ડરી સ્કૂલમાં અધ્યાપિકા બની ગયાં. અને અગ્રેજીમાં બી. એ. સુધીનુ શિક્ષણુ મેળવ્યુ.
6
તેમના જીવનમાં બાળપણથી જ સાદુ જીવન અને ઉચ્ચ વિચારના ગુણા હતા. જીવનના ચૌવનકાળમાં પ્રવેશતાં જ તેમણે એન્દ્રિય આકર્ષણ અને ભાગવાસનાને તિલાંજલિ આપી દીધી. લગ્ન કરવાની ઇચ્છા જરા પણ ન હતી; પણ વિરક્ત બનીને દીક્ષા લેવાની ઇચ્છા થયા કરતી હતી. વિ. સં. ૨૦૧૭માં પૂ. સા. પુણ્યાશ્રીજી મહારાજ, પૂ. સા. જશવ ́તશ્રીજી મહારાજ ચાતુર્માસ અંબાલા બિરાજતાં હતાં, તેઓશ્રીની પ્રેરણાથી વૈરાગ્યભાવમાં ઉત્તરાત્તર વૃદ્ધિ થતી ગઈ અને માતાપિતા પાસે દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. પરંતુ તે સંમત થયાં નહીં. આ બાજુ પદ્માબહેને પૂજ્ય સાધ્વીજી પાસે અખંડ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. તેમ છતાં, માબાપ અને પુત્રી વચ્ચે સ`મતિ ન સધાઈ. પિતાજીએ કહ્યું કે, ‘તમારે લગ્ન ન કરવાં હેાય તે પણ ઘરે રહીને ધર્મારાધના કરી શકે છે. અમારા ઘરમાં તમને ચેાગ્ય સુવિધાઓ મળતી રહેશે. તમારે નોકરી કરવાની પણ જરૂર નથી. ઘરમાં રહીને ધર્મારાધના માટે ઇચ્છા પ્રમાણે ખર્ચ કરી શકે છે, તીર્થ યાત્રા કરી શકે છે!, સુપાત્ર દાન દઈ શકે છે. ધર્મના જેટલેા અભ્યાસ કરવા હોય તે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org