________________
૬૨૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
નેસીસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ.નાં પ્રશિષ્યા તરીકે પૂ. હ`પૂર્ણાશ્રીજી મ. ના નામે ચિરત્ર લઈ સુંદર આરાધના કરી રહ્યાં છે. મેટીબહેનની દ્વીક્ષા થતાં હવે રમીલાબહેનનું મન વધુ ને વધુ સંયમની સફર કરવા લલચાવા લાગ્યું. એ અરસામાં જ કુટુંબના મેાભ સમાન પિતાશ્રીની છત્રછાયા ગુમાવવાથી રમીલાબહેનને સયમ લેવામાં વિઘ્નો આવવા લાગ્યાં. મેટાભાઈ-ભાભી વગેરે સયમ માટે આનાકાની કરવા લાગ્યાં ને વિશાળ માટે વાત ચલાવવા લાગ્યાં. પરંતુ રમીલાબહેનના એક જ નિશ્ચય હતા : કોઈપણ ભે!ગે દીક્ષા તા લેવી જ છે.
સેાળ વની કિશેારાવસ્થામાં સ. ૨૦૨૩ ના વૈશાખ સુદ ૯ ના શુભ દિવસે અમરેલીમાં જ પ. પૂ. યુગઢિવાકર ધર્મસૂરીશ્વરજી મ.ના સમુદાયના આજ્ઞાવતીની સા. પ. પૂ. પ્રિયવદાશ્રીજી મ. સ.નાં શિષ્યા તરીકે પૂ. ઋતુકલાશ્રીજી મ.ના નામે જાહેર થયાં.
પૂર્વ ભવના સંચિત પુણ્યક'ના પુનિત પ્રભાવે આ ભવમાં જ લઘુવયે સન્માર્ગે સુચરનારા આવા વિરલ આત્માઓ સાચે જ પ્રેરણાદાતા બની રહે છે. સંયમ માનવજીવનમાં એક એવી ભૂમિકા સર્જે છે કે એના વિષે જેમ-જેમ વાંચતાં જઈ એ તેમ-તેમ તેના પ્રત્યે આદર ને ઉત્સાહ વધતા જ રહે છે. જેમ ભૂખ્યા માનવીને ભાજન મળતાં આહ્લાદ ને આનંદ થાય તેવા જ આનંદ વીતરાગના માગ થતાં રમીલાબહેનના મનમાં થયા.
દીક્ષા ગ્રહણુ કરીને પૂ. સાધ્વીજી મ. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય ને ગુરુભક્તિમાં લીન રહેવા લાગ્યા. તત્ત્વાર્થસૂત્ર, યોગશાસ્ત્ર, સિ'દુપ્રકર, દ્રિય પરાજય શતક, જ્ઞાનસાર, અષ્ટક, દશવૈકાલિકસૂત્ર વગેરે સૂત્રોના અર્થ સહિત અભ્યાસ ગુરુમહારાજની નિશ્રામાં કર્યાં. સાથે-સાથે સંસ્કૃત એ બુક, નામમાલા, પ્રાકૃત વિ. ને! પણ ઊંડો અભ્યાસ કર્યો. અનેક સત્કૃત ચિત્રનું વાચન કર્યુ. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથે-સાથે તેએ!શ્રીએ પેાતાની સાધનામાં જે તપેાનિષ્ઠ! કેળવી છે તે વિરલ છે.
જ્ઞાનાભ્યાસ સાથે તપેાભૂમિને પણ પવિત્ર કરી છે. સાત-નવ-અગ્યાર-સાળ ઉપવાસ-મસ ક્ષમણુ-વી તપ-સદ્ધિનાં સપાન સર કરનાર સિદ્ધિતપ–વીશસ્થાનક તપ–નવપદજીની આળીવધુ માનતપની એળી—ચારમાસી તપ—નવકાર મંત્ર તપ–દીપાવલી તપ-ચૈત્રીપૂનમ-પોષ દશમ-મૌનએકાદશી વગેરે અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યાં કરવા દ્વારા કમ ઇનને બાળી નાંખવા સજ્જ બન્યાં.
પૂ. સાધ્વીજી મન! જીવનમાં વાંચન-સ્વાધ્યાય—જાપની મહત્તા ખૂબ હતી. શત્રુંજય માહાત્મ્ય, ઉપદેશપ્રાસાદ, ઉપમિતિ ભવ પ્રપંચ-ધ રત્નપ્રકરણ, અધ્યાત્મસાર, ગ્રંથ જેવા વિશાળ ગ્રંથાનું તલસ્પશી` વાંચન એમના જીવનમાં હતુ. જેતપુર-ધ્રાંગધ્રા-અમરેલી-મુંબઈ-પુના વેરાવળપ્રભાસપાટણ વગેરે અનેક સ્થળેાએ ચાતુર્માસ કરી, કાઠિયાવાડ-ગુજરાત-મહારાષ્ટ્ર-કચ્છમાં વિચરી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યાં. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ, સમતા સ્વાધ્યાય, સ ંતાપ, સાદાઈ, સરળતા વગેરે સુસ'સ્કારોનુ સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્વાદિકની કૃપાવર્ષાથી પરિપ્લાવિત થઈ ગયાં. તેથી જ તે સહજ દીંતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણીસંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થયે!. તેઓશ્રી ગુરુસેવામાં ને દઈન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનામાં એવાં મગ્ન બની ગયાં કે જેથી એક પળ જેટલેા સમય પણ એળે જવા ન પામે એની ખેવના રાખવા લાગ્યાં.
પરંતુ ક`ના ને કુદરતના અગમ જાનામાં માનવી માટે કેવું ભવિષ્ય છુપાયેલુ છે ને ચારે કેવા પરિપાક થવાના છે એ કાળા માથાનો માનવી કાં જાણી શકે છે? ખરેખર ! જીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org