________________
૬.૬૬ ]
[ાસનનાં શ્રમણીરત્ના
મહાન જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ વિલકરીટ પૂ. દાદા ગુરુદેવ શ્રી લસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનષ્ટિએ આ બાલસાધ્વીમા અનેકવિધ શક્તિ નિહાળી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજીનું ધ્યાન દેારાયુ. ખભાત જેવી ધર્માંનગરીમાં આ ભિગનીયુગલે જ્ઞાનયજ્ઞ આર યેા. ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, કમ પ્રકૃતિ, પ`ચસંગ્રહ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, તસ`ગ્રહ, ન્યાય અને કાવ્યશાસ્ત્ર, જયાતિષશાસ્ત્ર– એવા એક પછી એક વિષયમાં પ્રભુત્વ મેળવવા લાગ્યાં. સ્વાધ્યાયની સાથે સાથે અધ્યાયનુ કાર્ય પણ ખરું.
પૂ. સાધ્વીશ્રી વાચનમાશ્રીજી મહારાજનુ અધ્યયન એટલે કઈ પણ વિષય હાય, પણ તે વિષયને અનેક દૃષ્ટિકોણથી સાંગોપાંગ હસ્તગત કરે. માત્ર અધ્યયનની ગ્રહણશક્તિ ~ ઉત્તમ નહિ, પણ અધ્યાપનની આદાન-પ્રદાનશક્તિ પણ અવ્વલ કેપ્ટની. ગમે તેવા અઘરા વિષય હાય, પણ તેમની સમજાવવાની શૈલી એવી કે સામાન્ય બુદ્ધિવાળા પણ સહજ ભાવે સમજી શકે. પેાતાના વિશાળ સાધ્વીવૃદ્ધને તાત્ત્વિક-ધર્મ અભ્યાસ સ્વયં કરાવે. પૂ. દાદા ગુરુદેવ તેના અધ્યયનની ચકાસણી કરે. એક વાર તેા પૂ. દાદા ગુરુદેવે કહેલ, વાચચમા! તુ છે!કરે હાત તે તુ જૈત રાસનને એક મહાન બાલ-આચાય હાત.' ગુરુકૃપા વરસાવત! આ હોગારમાં એક શક્તિસ્ત્રોતનુ
દાન છે.
બાલ્યવયથી તન-મન-વચન અને જીવન શાસનન ચરણે ધરી, ગુર્વ્યાજ્ઞાને શિરસાવદ્ય કરનાર સાધ્વીવર્યને મેટા ભાગે લાકે ‘એન મહારાજ’ના નામે એળખે છે. મેન મહારાજની ભર્તૃત્વ ક્તિ અદ્ભુત છે. અને વતૃત્વશક્તિ કરતાં અધિક શક્તિ તેમની લેછે.નીમાં છે. કમલપરાગ', - પાથેય કોઈનું, શ્રેષ્ઠ સનું”, ‘શ્રી દશવૈકાલિક ચિંતનિકા’, ‘શ્રી ઉત્તરાધ્યયન (ચિતનિકા’, ‘શ્રી આચારાંગ ચિંતનિકા' આદિ ગ્રંથમાં તેમની કલમે જે ગહન ચિંતન-મનન વહેવડાવ્યુ છે તે અદ્ભુત છે. તેમાં માનવમનમાં રહેલા અનેકવિ: પ્રશ્નો અને અનુભૂતિનું સચોટ વિવરણ છે. નવી પેઢી અને જૂની પેઢીના માનસિક અંતર વચ્ચે જાણે અપૂ સેતુ સમાન છે. સ્થાનકવાસી શ્રમણીવૃંદ તે આ ચિ‘તનિકા વાંચીને એટલી બધી પ્રસન્નતા દાખવે કે, જો એન મહારાજ નજીકના ક્ષેત્રમાં હોય તે અવશ્ય તેમનાં દાન કરી, વારવાર તેમના શ્રીમુખે કાંઈક ચિતનધાર! ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ.
ઔદાય થી યુક્ત, સકુચિત ધારાથી મુક્ત સાધ્વીવર્યાએ પેાતાના શ્રમણીરૃમાં જ્ઞાનપ્રદાન અને સુંદર સૉંસ્કાર દ્વારા સહુમાં રહેલી શક્તિને ખૂબ પ્રોત્સાહિત કરી છે. કોઈ જ્ઞાનમાં આગળ હાય, તો કોઈ સેવાધમ માં, કોઈ તષમાં રુચિ રાખે, તે કોઈ જાપમાં, કોઈ કાવ્ય રચે, તો કોઈ કથા; કોઈ ગાવામાં શેાખ કેળવે, તેા કોઈ વાચનમાં; પરંતુ બાલસાઘ્વીથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ રુચિને સુંદર રીતે સયેાજિત કરી એટલું સુંદર આયેાજન કરે કે સહુને લાગે કે, અહેા! બેન મહારાજે કેવી કૃપા કરી કે આજે આ સુંદર લાભ મળ્યા ! છરી પાલિત યાત્રાસ’ધ હેાય કે જિનભક્તિ મહેાત્સવ હાય ઉપધાન તપ હાય, કે મહિલા શિબિર હોય; સામૂહિક તપ હાય, કે પછી વિશાળ સંખ્યામાં સમૂહ સામયિક હોય; જિન શાસનને સલગ્ન કોઈ પણ કાર હોય તે તેમાં પૂજ્યશ્રીની આવેાજનશક્તિ ઝળકી ઊઠે જ. એક વાર ધર્મકાર્યમાં જોડાયેલ આત્માને સુદર ધકા કર્યાની એટલી બધી અનુમેદના થાય કે ફરી ફરી તે ધર્માંકામ માટે ઉત્સાહી રહે! લોકો કહે કે, એન મહારાજ! આપે એટલુ સુંદર આયેાજન કર્યુ કે અમને લાગે છે કે અમારું વાવેલું બીજ મે!તી બનીને ઊગ્યુ ! ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org