________________
૬૪૪
[ શાસનનાં શ્રમણીરત્ના
સયમ પાળી આરાધના કરી કરાવી. છેલ્લાં પાંચ વર્ષોં કૅન્સરને રેગ થયે, પણ સમતાભાવે સહન કરી સમાધિભાવે ૯૦ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. નામ પ્રમાણે ભદ્રિક સ્વભાવનાં હતાં. તેએશ્રીના સા. શ્રી પદ્મલતાશ્રીજી આદ્ઘિ શિષ્યા—પ્રશિષ્યાના ૧૭ ઠાણાંને પરિવાર છે. તેમનુ સ`ચમી જીવન સૌને પ્રેરણાબળ આપતું રહે એ જ પ્રાર્થના
101
સરળ પરિણામી, દૃઢ આરાધક અને સમધારી
પૂ. સાધ્વીજી શ્રી હર્ષ પૂર્ણાશ્રીજી
માલવાડાના વતની પૂનમચંદ ગે!પાજી પિતા અને માતા વતુબહેનને ત્યાં પુત્રીના જન્મ થયેા. નામ હસુમતી પાડવામાં આવ્યુ.. કેટલીકવાર જીવનમાં એવાં નિમિત્તો ઊભાં થાય છે કે દુઃખનાં નિમિત્તો હાય પણ ધીર સમજુ માણસે! એ નિમિત્તને કલ્યાણનાં સાધન બનાવે છે હસુમતીબહેનને ક્ષયની બીમારી લાગુ પડી. આ બીમારી દુઃખ આપવાને બદલે તેમને તેમના જીવનને વૈરાગ્યમાર્ગે વાળવામાં કારણરૂપ બની. જેમ અનાથી મુનિને વેદના તેમને મુનિપણું લેવામાં નિમિત્ત બની તેમ હસુમતીને પણ આ રોગ દીક્ષા લેવામાં કારણરૂપ બન્યા. તેમણે સંકલ્પ કર્યો કે રંગની શાંતિ થાય તે પણ દીક્ષા લેવી અને ન થાય તે પણ લેવી. ૧૬ વર્ષની ઉંમરે પોતાના વતન માલવાડામાં વિ.સ. ૨૦૧૫ માં વૈ. સુદ-૩ ને દિવસે ભાગવતી દીક્ષા પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સ્વીકારી અને પૂ. સા. શ્રી પ્રીતિશ્રીજી મ. નાં શિષ્યા સા. શ્રી ત્રિલેાચનાશ્રીજી મ. નાં હ પૂર્ણાશ્રીજી મ. નામે શિષ્યા બન્યાં. સહનશીલતા, પરિણામદી જીવન જેને લઈ તેને શિખ્યા-પ્રશિષ્યાના પરિવાર વધ્યુ. આજે તેમને ૨૧ શિષ્યા-પ્રશિષ્યાના પરિવાર છે. ૧૫ વર્ષોંની સંયમયાત્રા પાળી વાંકડિયા ( રાજસ્થાન )માં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. તેમની નિખાલસા, સયમજીવનની દૃઢતા આજે પણ તેએ જ્યાં જ્યાં વિચર્યાં છે ત્યાં સૌ કોઈ યાદ કરે છે. તેમના ધર્માંસ સ્કાર, તેમના સંસારી ભાઈ એ, કુટુંબ વગેરે કારણરૂપ રહ્યાં છે. આવા પરમ ઉપકારી ગુરુદેવને કેટિ કોટિ વંદના — સાધ્વી શ્રી ચારિત્રપૂર્ણાશ્રીજી, સા. શ્રી સયમપૂર્ણાશ્રીજી, સા. શ્રી કીતિ પૂર્ણાશ્રીજી આદિ શિષ્યા-પ્રશિષ્યા.
Jain Education International
-~
101
પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજી મહારાજ
જન્મ : વિ. સં. ૧૯૫૯; ડાંગરવા-ગુજરાત. પિતાનું નામ : વાડીલાલ; માતાનુ નામ : ચંચળબહેન. સ’સારી નામ : રતનબહેન. વતન : અમદાવાદ. દીક્ષા : સ. ૧૯૭૬ના વૈશાખી સુદિ ૬, અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી મનહરશ્રીજી મહારાજ. અભ્યાસ : એ બુક, કૅમગ્રંથ વગેરે. તપસ્યા. : સિદ્ધિતપ વિહારસ્થળે : ગુજરાત, રાજસ્થાન. સ. ૨૦૪૦ના વૈશાખ સુદ–૩ ના રાજ અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં.
101
પૂ. સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજ
જન્મ : સ’. ૧૯૪૬; વરાદ-ગુજરાત. દીક્ષા : સ. ૧૯૮૬ શેરીસા તીથ મુકામે. ગુરુનુ નામ પૂ. સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ. જ્ઞાનાભ્યાસ તથા તપશ્ચર્યાં : પ્રકરણ ભાષ્ય તથા કમ ગ્રંથાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org