________________
૬૨૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
મુક, છ હજારી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વિ.ને! સુદર અભ્યાસ સાથે કલકત્તાની સાહિત્યની પરીક્ષાએ તેમ જ પૂના વિદ્યાપીઠની સર્વ પરીક્ષા-ધામિક શિક્ષણ સંઘની અમુક પરીક્ષા વિ. આપેલ છે. સાથેાસાથ વડીલેાના પ્રત્યે અતિ આદરભાવ—સેવાભાવ તેમને ઘણા પ્રશંસનીય છે. સ્વભાવે નમ્ર–ભદ્ર પરિણામી છે. આમ ગુરુકુળવાસમાં ૪૦ વર્ષ સયમકાળ વિતાવેલ છે. કયારેય ગુરુદેવાથી વિખૂટાં પડચાં નથી.
શાસ્ત્રમાં ચારિત્રના પર્યાય દેશે ઉણા એક ક્રેડ વના કહ્યો છે, એટલે આઠમે વર્ષે દીક્ષા કહી છે, તે દીક્ષા આડમે વર્ષે તેમને મળી. પ્રભુ મહાવીરના શાસનની બલિહારી છે. સારાયે સુરત શહેરમાં નજર કરતાં આટલી બાલ્યાવસ્થામાં દીક્ષા એમની આ પ્રથમ હતી.
આવાં પૂ. સા. બહેન શ્રી ચન્દ્રપ્રભાશ્રીનાં શિષ્યા સા. તૃપ્તિપૂર્ણાશ્રીજી મ. છે. તેઓનુ મૂળ વતન એડન. અનાર્ય દેશમાં જન્મ છતાં માત-પિતાના ધાર્મિક સકારા અને પૂર્વના જબ્બર પુણ્યાયે તેનામાં ધર્મના વાસ જરૂર હતા. સ`સારી નામ તરુઙ્ગા માતા ગુલાબહેન પિતા રાયચંદભાઈ-ચાર ભાઈ બહેનામાં પેાતે જ મેાટી હતી. આરખી લોકોએ એડન ગુજરાતી લેાકાને ખાલી કરાવતાં. ધારાજી ( જૂનાગઢ પાસે આવેલ છે. ) તેમની નિવાસ ભૂમિ બની. પરદેશમાં રહેનારે દેશનાં કહી દÖન કર્યાં' ન હતાં. એટલે સાધુ-સાધ્વી ભગવંતાને તે કડી પિછાણા જાણ્યા-કે જોયાં જ ન હતાં.
સ. ૨૦૨૫ની સાલે પૂ. સા. શ્રી દમયન્તીશ્રી મ., પૂ. સા. શ્રી ચન્દ્રપ્રભાશ્રી મ. આદિ ઠાણાંનું ધારાજી ચાતુર્માસ થતાં તેમના સત્સમાગમ અને પરિચય પ્રાપ્ત થતાંપરદેશના અતિ શેખીન જીવડા–વિરાગભાવ તરફ વળવા માંડયો. તેમને સંસારની અસારતા સહજ સમજાવા લાગી. કારણ હૃદય ખૂબ કૂણું-ખીજતા અંદર બેઠેલુ જ હતું. ધવારના સિંચન મળતાં જ અંકુરા ફૂટવા લાગ્યા. અને તે ધવૃક્ષ ૨૦૩૦ની સાલમાં ફાલી-ફૂલી ગયું– ૨૦ વર્ષની તરુણ વયમાં જ માતિપતાની અનુમતિ મેળવી તરુણાબહેને ધામધૂમપૂર્વક પૂ. સા. દમયન્તીશ્રી મ. ના ચરણકમળમાં દીક્ષા લઈ જીવન સમર્પિત કર્યું. એમને પણ સયમજીવનના ૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. અને ગુરુકુળવાસમાં જ્ઞાન-ધ્યાન-તપ-વિનય વિવેકપૂર્ણ જીવન વિતાવી રહ્યાં છે. તેમણે ૨૦ વર્ષ દરમિયાન–વષી તપ-શત્રુંજયતપ, માસક્ષમણ-સાળ-બાર દશ—અઠ્ઠાઈનવાવ માનતપની ઓળી-નવપદજીની આળી, ૨૧ ઉપવાસ બૃહત્ જોગ ચેવીશ—ભગવાનના એકાસણાં–વીશસ્થાનક તપ—આદિ નાનીમોટી તપશ્ચર્યાએ કરી આત્માને ધન્ય બનાવ્યેા છે. જ્ઞાનાભ્યાસ પણ ખૂબ સુંદર છે.
[ લે. શિષ્યા સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી મ. ]
Jain Education International
-
પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રી મહારાજ (મગશિશુ)
સુરત જેવી નગરી ધ પુરીમાં ધ`માતા હતાં શ્રી મદનબહેન, જેઓ અત્યંત દૃઢ ધર્મી સંસ્કારી, સદ્ગુણી-સદાચારી હતાં. સુરત-વડાચૌટામાં–દિવ્ય મડળ”ના તેએ સંસ્થાપક હતાં. અજોડ ગાયક હતાં. શીઘ્રકવિ હતાં. પ્રખર આચાયે–મુનિવરેાના વ્યાખ્યાનમાં જ, વ્યાખ્યાનશૈલીથી જ ગહુ લીએ જોડી અને સ્વયં ગાઈ સભાને આહ્વાદ પમાડતાં. બાળપણથી જ જેમના
For Private & Personal Use Only
www.jainelibrary.org