________________
૨૧૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
આવા શાસન પ્રભાવક બને ભાઈહેન દીર્ઘ ચારિત્રપર્યાયમાં રત્નત્રયીની આરાધના પેાતે કરી રહ્યાં છે અને પરને કરાવી રહ્યાં છે.... પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા. પેાતાની (નાની વયમાં) દીક્ષાપર્યાયનાં ૧૩ વર્ષમાં વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુણીજીની શીતળ છાયા ગુમાવી, પણ હિમ્મત અને ધૈયાદિ ગુણાથી પૂ. દાદીગુરુણી શ્રી જયતિશ્રીજી મ. સા. ની નિશ્રામાં બાકીને તેમનામાં વિનય—વૈયાવચ્ચાદિ ગુણા પણ ઉચ્ચ કોટિના હેાવાથી....તેના દ્વારા સમુદાયના દરેક સહવતી સાધ્વીજી મ. નાં દિલ જીતી લીધાં છે. આજે પણ બધા તેમને જ ચાહી રહ્યાં છે....
“ આકૃતિ ગુણાન થયતિ” આ ન્યાયના અનુસારે અને રત્નત્રયીની આરાધનાના બળે પેાતાન! જીવનમાં ઉદારતા-ગંભીરતા-પરોપકારીતા-સમ્યજ્ઞતા–સૌમ્યતા આદિ અનેક ગુણે! પ્રાપ્ત કર્યા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અોડ-અનુપમ અને અનેાખી છે’ જે હંમેશાં મધુરભાષી અને પ્રિયવાચી છે. પૂજયશ્રીની અલૌકિક પ્રતિભા-સરળ-ભદ્રપરિણામી સૌમ્યદ્રષ્ટિ – શાસનપ્રભાવનાની અપૂર્વ ભાવન! આદિ અનેક ગુણાને જોતાં સૌ કોઈનાં મસ્તક નમી જાય છે........
તેઓશ્રીએ સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-ગુજરાતાદિ દેશામાં વિચરી અનેક ભવ્ય જીવાને પ્રતિમાધ પમાડી, ધર્માનુરાગી બનાવ્યા છે. તેઓશ્રીનાં જ્યાં જયાં પદાપ પણ થતાં, ત્યાં ત્યાં સપ-શાંતિ સંગઠન-એકતા-આધ્યાત્મિક ઉત્થાન અને ધાર્મિક્તાથી સારુંયે વાતાવરણ ગુજતુ રહે છે.... ગુજરાતમાં આવેલ પાદરા શહેર, તેમાં સં. ૨૦૧૨નું ચાતુર્માસ કર્યુ. ત્યાં સુપને દેરાસરમાં ઉતારવાની પ્રથા હતી, પણ પૂજયશ્રીની મીઠી-મધુરી વાણી દ્વારા સંઘના અગ્રગણીય ભાઈ એને એલાવી-સમજાવી અને સુપનેા ઉપાશ્રયમાં ઉતારવા એ પ્રમાણે નક્કી કરાવ્યુ. આજે પણ પાદરાના સંઘ તેમને સ`ગટ્ટુન માટે યાદ કરી રહ્યો છે....
આ ગુણોની પ્રાપ્તિ કરવામાં “ગુરુકૃપા” એ જ એક અજેય બળ છે. ગુરુભક્તિ તેમની રગે રગમાં, અણુએ અણુમાં વણાયેલી જ છે. તેએશ્રીની મુખાકૃતિ જયારે જુએ ત્યારે પ્રસન્ન જ હાય. જે કોઈ આરાધકવર્ગ આરાધના કરવા આવે, તેના ઉપર વાત્સલ્યતાના ધોધ જ વહાવતાં હાય. જેએ આજે ૫” વર્ષ જેટલા દીઘ ચારિત્રપર્યાયમાં આત્મ-સાધના સાધી રહ્યાં છે. તેઓશ્રી પેાતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને રત્નત્રયીની અનુપમ આરાધનામાં આગેકૂચ કરાવી રહ્યા છે. તેઓશ્રી આજે પણ પાતાની “છ” વર્ષની જૈફ ઉમરે અપ્રમત્તભાવે આત્મારાધનામાં આગળ વધી. સ્વતુ' તેમ જ પરનુ શ્રેપ કરવામાં તત્પર બની, આત્મહિત કરી રહ્યાં છે. અંતમાં, શાસનની શન બઢાવી, ગુરુવર્યાની પ્રીતિને ઉજ્જવળ કરી, નિરામય દી આયુ પામીને, ઉત્તરાત્તર-ઉત્તમે!ત્તમ શાસનપ્રભાવક કાર્યો સપન્ન કરતાં રહેા, એવી શાસનદેવને પ્રાર્થના સહુ પૂજયશ્રીનાં ચરણામાં ફેટી કોટી વદના....
શુ....ભ....ભ....વ.........
Jain Education International
જૈન જયતિ શાસનમ્.......
પૂ. સા. શ્રી યાતિપ્રભાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી
વડાસણ નિવાસી ( હાલ મુ`બઈવાસી ) ગ. સ્વ. મહાલક્ષ્મીબહેન અંબાલાલ શાહના આત્મશ્રેયાર્થે તેમ જ તેમના સુપુત્ર કલ્યાણજીભાઈ તથા ધર્મ પત્ની પુષ્પાબહેન—આ બન્નેના વર્ષીતપ; નિમિત્તે તેમના પરિવારના સૌજન્યથી સં. ૨૦૪૯ અ. સુ. ૬ ગુરુવાર તા. ૨૬ મી જૂન મૈં શ્રી માટુંગા જૈન શ્વે. મૂતિ પૂર્વક તપગચ્છ સંઘ-મુ ંબઈના સૌજન્યથી
For Private & Personal Use Only
www.jainelibrary.org