________________
શાસનનાં શ્રમણીરત્ના
સરળ સ્વભાવી, સૌમ્યમૂર્તિ સાધ્વીરત્નાશ્રી હેમશ્રીજી મહારાજ
સ‘સારમાં જન્મ ધારણ કરનાર માનવીમાં કોઈ રાગી હેય, કોઈ ભેગી હાય, કોઈ ત્યાગી હાય. તેમાં ત્યાગી મહાન છે, જે પેાતે ભવસાગર તરે અને બીજાને તારે. સ'સારરૂપી ભવાટવીમાં ભૂલા પડેલાને સયમના પવિત્ર પથે વિચરાવે. એવા પાવન આત્માએ જે ભૂમિમાંથી જન્મે તે ભૂમિ ધન્ય હેાય છે. એવી પવિત્ર ભૂમિ છે, રાજનગર અમદાવાદ. અનેક જિનમદિરા અને ઉપાશ્રયથી શે।ભતી આ નગરીમાં એક મુસ`સ્કારી કુટુંબમાં વિ. સં. ૧૯૪૧માં ચરિત્રનાયિકાને જન્મ થયા હતા, જેનું નામ માણેકબહેન રાખવામાં આવ્યું હતું. માતાપિતાએ માણેકબહેનને બાળપણથી જ ધર્મીના સસ્કારાનુ સિ ́ચન કર્યું હતું. માણેકબહેન કાલક્રમે યૌવન પ્રાપ્ત થયે ભાગવત્રી કર્મના ઉદયે લગ્નગ્રંથિથી જોડાઈ ગૃહસ્થાશ્રમી શ્રાવિકા બન્યાં. પર તુ ભાગાવલી કર્મ અલ્પ હાવાથી તે સ ́પૂર્ણ થતાં વૈધવ્ય પ્રાપ્ત થયું. પરિણામે પુણ્યાયે આત્મસાધનાના પથ ખુલ્લા થયા. પેાતાના ધર્મપ્રેમી માતાપિતાએ ધર્મ પ્રત્યેની લાગણી વધારતાં દૂધમાં સાકરના યેગ મળે અને મીઠાશ વધે તેમ, માણેકબહેનની સયમપ્રીતિ વિકસતી ગઈ. સદ્ભાગ્યે પૂ. સાધ્વીશ્રી પ્રેમશ્રીજી મહારાજનાં વિદુષી શિષ્યા પૂ. કકુશ્રીજી મહારાજ, કે જેએ સ`ઘવિર શાંતમૂર્તિ પૂ. શ્રી હંસવિજયજી મહારાજનાં સંસારીપણે ભિગની થાય, તેમનું ચામાસું રાજનગરમાં હતું. પૂ. શ્રી કકુશ્રીજી મહારાજે માણેકબહેનમાં સયમની ભાવના જાગ્રત કરી. સ’સારની અસારતા સમજાતાં માણેકબહેને પૂ. શ્રી કકુશ્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પણ કરવાને નિર્ણય કર્યો. ધર્માનુરાગી માતાપિતા દીક્ષા આપવા માટે સ`મત થયાં.
[ ૫૫૩
રાજનગરમાં વિ. સ. ૧૯૬૯ ના અખાત્રીજે, શ્રી આદિનાથ ભગવાનનાં વર્ષીતપનાં પારણાના પવિત્ર દિવસે સંઘસ્થવિર શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મ.ની નિશ્રામાં માણેકબહેન પૂ. કુંકુમશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી મહિમાશ્રીજી નામે જાહેર થયાં. ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ. રત્નત્રયીની આરાધના કરતાં દુર્ભાગ્યે છ મહિનામાં જ પૂ. કંકુથીજી મહારાજ બીમાર પડ્યાં અને અલ્પ સમયની માંદગી ભાગવી, પેાતાની લઘુવયની શિષ્યાઓને નિરાધાર છેડી, સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં. પૂ. શ્રી પ્રેમશ્રીજી મહારાજ અને અન્ય શિષ્યાઓને વિલાપ કરતાં મૂકી ગયાં. તે સમયે પૂ. મહિમાશ્રીજીની વડીદીક્ષા થઈ ન હતી. તેથી વડી દીક્ષા દાદી ગુરુણી પૂ. પ્રેમશ્રીજી મહારાજની શિષ્યા શ્રી હેમશ્રીજી નામે અંગીકાર કરી. આ રીતે મહિમાશ્રીજી મટીને હેમશ્રીજી બન્યાં.
દિન પ્રતિદિન સયમ–સાધના કરતાં અમદાવાદમાં પૂ. પ્રેમશ્રીજી મહારાજની સેવામાં ૮-૧૦ વર્ષ રહ્યાં. તે પછી પૂ. હેમશ્રીજી મહારાજ પાટણ પધાર્યાં. ત્યાં શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની છત્રછાયામાં ચાતુર્માસ રહ્યાં. ત્યાં બાલાપુરવાસી એક બેનને દીક્ષા આપી પેાતાનાં શિષ્યા શ્રી લલિતશ્રીજી ઘાષિત કર્યાં. ત્યાંથી સિદ્ધગિરિની યાત્રા કરીને અમદાવાદ થઈ વડાદરા પધાર્યા. ત્યાં ચામાસું કર્યું. ત્યાંના એસવાલ કુટુબનાં અમથીબહેન અને કાઠારી કુટુંબનાં મિણબહેનને દીક્ષાની ભાવના થઈ. અને બહેનાએ પૂ. શ્રી હ’સવિજયજી મહારાજની નિશ્રામાં સંયમધમ અંગીકાર કરી હેમશ્રીજી મહારાજનાં શિષ્યા ઇન્દ્રેશ્રીજી તથા મનોહરશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં અને સયમની સાધના, જ્ઞાનની ઉપાસના અને વડીલેાની સેવાભક્તિ કરતાં આત્માની પ્રગતિ કરવા લાગ્યાં. તેમનાં એક સહેલી હસમુખબહેન ઝવેરી સયમમાગે` જઈ ન શકયાં; પણ દેશિવરિત ધર્મ” તથા બાર વ્રત ધારણ કર્યાં. પૂ. હેમશ્રીજી મહારાજ પાસે શાસ્ત્રીય અભ્યાસ પણ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org