________________
પર૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન દીક્ષા પછી ગુણી પાસે સંયમજીવનનું પ્રાથમિક જ્ઞાન અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જરૂરી અભ્યાસ કરી લીધું અને આગળ અભ્યાસ વધે તે પહેલાં માતા–ગુરુણી શ્રી મૃગાંકશ્રીજીને ટી. બી. ને રોગ શરૂ થયું. ત્રણ વર્ષ તેમની સેવા સુશ્રષા ખૂબ ભાવપૂર્વક કરી અંતિમ નિર્યામણા સુંદર કરાવી અને વિ. સં. ૧૯૯૪માં ગુરુ કાલધર્મ પામ્યાં. તે સમયે પોતાની વય ૧૯ વર્ષે પહોંચી હતી. સ્વ–પર હિતચિંતા, કર્તવ્યપરાયણતા વગેરે ગુણો ખીલી ઊઠયા હતા તેથી પિતાનાં રક્ષક ગુણીના વિરહે તેમને એક સખ્ત આંચકે—કહે કે જાગૃતિ આપી હતી. ત્યારથી માંડી પિતાના સંયમજીવનની બાહ્ય-આત્યંતર રક્ષા અને વિકાસનો ભાર હળવે હતે. પણ કુદરતને હે મંજૂર ન હતું. એથી ડાં વર્ષો પછી દાદી ગુણ પણ એ જ રોગને આધીન થયાં. તેમને છેડીને પોતાનું કઈ જ નથી એમ માનતાં સા. શ્રી સુતારાશ્રીજીયે દાદી ગુરુની સેવામાં લેશ પણ મણા ન રાખી. આ સેવાનું જ ફળ કહે કે કુદરતની કરુણ કહે – ગુણીની કૃપાદષ્ટિ કહે, તેમના ગૃહસ્થ સંબંધે દાદી શ્રી ગંગામાની સીતેર વર્ષે દીક્ષા લેવા ભાવના થઈ અને ભાવિ ગુરુગુણને વિયેગ થતાં પહેલાં જ પોતાના રક્ષક તરીકે અથવા વૈયાવચ્ચ કરવાના પાત્ર તરીકે સા. શ્રી ચંપકશ્રીજીની હયાતીમાં જ શ્રી ગંગામાને દીક્ષા અપાવી તેમનું સા. ચપકશ્રીજીનાં શિષ્યા સા. શ્રી ગંભીરાશ્રીજી નામ રખાવ્યું. અને દાદીગુણી ચંપકશ્રીજી તથા દાદીમાના ગુણી શ્રી ગભરાશ્રીજી બન્નેની અનન્ય સેવાનું કાર્ય જીવનમાં મુખ્ય બનાવી દીધું. ત્રણચાર વર્ષ દાદીગુણીની બીમારીમાં અપૂર્વ સેવા બજાવી, કચ્છ કાઠિયાવાડ વિચરી ભદ્રેસર વગેરે તીર્થોની તારક યાત્રા કરાવી, રણ ઊતરી રાજકેટ આવ્યાં અને વિ. સં ૨૦૦૪માં સા. ચંપકશ્રીજી પણ સમાધિપૂર્વક રાજકેટમાં કાલધર્મ પામ્યાં.
એ રીતે ૧૯૮૭ થી શિષ્યધર્મની સિદ્ધિ કરતાં ગુરુપદને માટે યોગ્ય બન્યાં હોય તેમ કુદરતે તેમની યોગ્યતા સમજી એક પછી એક શિષ્યાઓનો ભાર સખે.
ગુણ તરીકે પિતાની જવાબદારીને પૂર્ણ ખ્યાલ રાખતાં. તેને પુરાવો એ છે કે છેલ્લે વિ. સં. ૨૦૨૪ ના ચાતુર્માસ પહેલાં બધાં શિષ્યાઓને સમાચારીના પાલન માટે ૫૦ જેટલા સુંદર નિયમે પ્રેમપૂર્વક કરાવ્યા અને એ ભેટ આપી માત્ર એક જ શિષ્યાને પાસે રાખી બીજાને અન્યાન્ય ક્ષેત્રોમાં ચાતુર્માસ માટે વિદાય આપી.
કણા, ગુણાનુરાગ, કૃતજ્ઞતા સદાચારપ્રિયતા, વગેરે વિવિધ ગુણે પ્રગટ કર્યા હતા, તેમાં વિનય વૈયાવચ્ચ દ્વારા મેળવેલા વડીલોના આશીર્વાદ સાથે વાગડ સમુદાયનાં વિદુષી સ્વ. સાવી શ્રી ચતુરાશ્રીજીની કૃપાને પણ મોટો હિસ્સો હોં. સ્વ–પર પક્ષીય પ્રાયઃ સર્વ સાધુ–સાદવીએને સા. શ્રી સુતારાશ્રીજી સત્યે અનમેદનીય સદ્ભાવ હતા. આવાં જિનશાસન પ્રભાવિકા પૂજ્ય સબ્રીશ્રીને કોટિ કોટિ વંદના !
વાસલ્યવારિધિ મહાન તપસ્વિની પૂજ્ય સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી મહારાજ
દીક્ષાની પ્રાણ સમાન છાણીગામ, જે પાવનકારી ભૂમિમાં પિતા ત્રિકમલાલના ઉત્તમ કુળમાં અને માતા રેવાબહેનની કુક્ષીમાં રત્નસમાન એવાં પૂ. સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી મહારાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org