________________
૧૨૮
| શાસનનાં શ્રમણીરત્ના
પછી તેના છાનામાના નિકાલ કરી નખાશે. એટલે કાયમનુ` સુખ. મૂલાને પેાતાની ચેાજના પાર પડ્યે તેને આનંદ હતા, તા બીજી બાજુ પેાતાના નીચ કર્મોના ડર પણ હતા. ચંદનબાળા સાથે જે દુષ્કૃત્ય આદર્યુ હતુ. તેથી ફફડી જઈ ને છેવટે મૂલાએ નક્કી કર્યુ` કે, ‘ લાવ, પિયર નાસી છૂટું. '
આ તરફ ચંદનબાળા ભોંયરામાં જકડાઇને દુઃખમાં હોવા છતાં દેવસ્મરણ કરતી રહી. મૂલાએ આ રીતે પ્રભુભજનની તક આપી તે બદલ તેના ઉપકાર માનવા લાગી. મનેોબળ મક્કમ રાખી ધીરજ છેાડી નહી.
છેક ચાથે દિવસે શેઠજી આવ્યા ત્યારે મકાન બંધ હતું. આમ કેમ ? મૂલા કાં ગઇ ? ચંદનમાળા કેમ દેખાતી નથી ? અચાનક અને કયાં ગયાં ? શેડજીના મનમાં એક પછી એક પ્રશ્ન ફૂટવા લાગ્યા. શેઠજીએ નાકરાને ખેલાવ્યા ને પૂછ્યું. નાકરા કહે, · અમને બહાર મેાકલી દેવામાં આવ્યા હતા. અમને ખબર નથી. ’ આથી શેઠજીને શ ́કા પડી કે, નક્કી કઇક ઊડા ભેદ છે. આ વખતે જીવનની સધ્યાએ પહેાંચેલી એક દાસીથી ન રહેવાયું. તેને ચદનબાળાના વૃત્તાંતના ખ્યાલ હતા. તેણે વિચાયુ કે, ચંદનબાળા વિશે માહિતી આપવાથી તે બહુ બહુ મૂલા મને માતની સજા ફટકારશે. હું તેા ઘરડી છું. મારે અને માતને કયાં છેટું છે ? કાલે માત આવતુ હાય તે ભલે આજે આવે; પણ હવે મારાથી મૂંગા હિ રહેવાય. એમ વિચારીને પોતાને જેટલી જાણકારી હતી તેને શેજી પાસે ઘટસ્ફોટ કર્યો.
સાંભળીને ધનાવહ શેડની ચિંતાનો પાર ન રહ્યો. નાકરને તાબડતાબ મેાકલી મૂલાના પિયરથી ઘરની ચાવી મગાવી. ધ્રુજતા હાથે ઘર ખાલ્યુ. મૂલા જાણે કે કોઇ ઊ'ડી રમત રમી ગઈ હોય તેમ તેનું અંતર પાકારી પોકારીને કહેતું હતું. ઘર ખાલ્યું. ઘરના બધા સામાન, દરદાગીના, ઝવેરાત મરેાખર વ્યવસ્થિત અને સલામત, પણ ચંદનબાળા કયાં ? પુત્રી સમાન ચંદનબાળાને કોઇ જ પત્તો નહાતા. શેડજી ધડકતી છાતીએ વિશાળ મકાનમાં આરડે આડે ફરવા લાગ્યા. અને પાકારવા લાગ્યા, · એ....ટા ! ચદન...! એ....ચ'.........ન
"
ત્યાં એક મંદ અવાજ આવ્યેા, · પિતાજી ? આવી ગયા ? હું અહી છુ......
શેડજી અવાજની દિશામાં ભાંયરા તરફ આગળ વધવા લાગ્યા. અધારિયા ભોંયરાનુ દ્વાર ખોલ્યુ ત્યારે શેઠનુ હૈયું ભરાઈ આવ્યું. ચંદનબાળાની અવદશા જોઇને શેઠજીને ધરતી ફરતી લાગી. તેણે પાક જ મૂકી : · અરે, તારી આ દશા ! હું કેવા અભાગિયા કે તને મૂકીને બહારગામ ગયા. છ
· હાય, બાપુ ! દશાનાં ચક્ર ઘડીક આમ હાય તા ઘડીક તેમ હોય. મારાં પાછલાં કર્માના ભાગવટા મારા લલાટે આ રીતે લખાયેલા હશે ! એમાં કોઈના દોષ શા માટે કાઢવા ? ’ ચંદનબાળાના આ આશ્વાસનની અસર ધનાવહ શેડ પર થતી નહાતી. તેમને વિલાપ હજી ચાલુ જ હતા. પ્રેમાળ ચંદનબાળાને થયું કે, બાપુજીનુ ધ્યાન બીજે નહિ જાય, તે એમની આ રટણા ચાલુ જ રહેશે. એટલે તેણે કહ્યું, ' બાપુજી ! બીજું તેા ડીક, મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org