________________
શાસનનાં શમણીરત્ન ] અંત સમયે પુત્ર મહારાજ પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી ગણિવયે સુંદર આરાધના કરાવી. તેમની જન્મભૂમિ અને રીક્ષાભૂમિની જેમ સમાધિભૂમિ પણ કપડવંજ જ બની.
પૂજયપાદ શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વીસમુદાયમાં દિવંગત સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજીનું નામ ઘણું આગળ પડતું ગૌરવવંતું છે. તેઓનાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા આજ ૮૦ ઉપર પહોંચી છે. એવા સમર્થ અને અનેકના ઉપકારી પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજીને કેટ કેટિ વંદના.
પૂ. સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ
સુ મલયાશ્રીજી
મનકી
નિરંજનાશ્રીજી દિવ્યદયાશ્રીજી
જુઓ પરિચય
પ્રભ જનશ્રીજી સ્નેહપ્રભાથીજી ચન્દ્રગુપ્તાશ્રીજી
| નિદયાધીજી હેમેન્દશ્રીજી [જુઓ પરિચય ચિંયમાથાજી
કનકપ્રભાશ્રીજી
અમીપ્રસાશ્રીજી
સંવેગથીજી
ક૯પયશાશ્રીજી તવજ્ઞાશ્રીજી
સૌનાશ્રીંછ
વિશ્વપ્રજ્ઞાશ્રીજી ધર્મજ્ઞાશ્રી
સમ્યગુરત્નાશ્રીજી
નોંધઃ પૂ પુપાશ્રીજી મહારાજના ગુરુ પૂ. હરિશ્રીજી મહારાજને ૧૭ શિષ્યાઓ હતાં, જેમકે (૧) સા. પ્રધાનશ્રીજી, (૨) દાનશ્રીજી, (૩) હરખશ્રીજી, (૪) સુનંદાશ્રીજી, (૫) રેવતીશ્રીજી, (૬) હેમશ્રીજી, (૭) શાન્તિશ્રીજી, (૮) હેમન્તશ્રીજી, (૯) વસંતશ્રીજી, (૧૦) કુમુદશ્રીજી, (૧૧) વિનયશ્રીજી, (૧૨) દેવશ્રીજી, (૧૩) પુષ્પાશ્રીજી, (૧૪) સુમિત્રાશ્રીજી, (૧૫) કમળથીજી. (૧૨) મનેહરશ્રીજી અને (૧૭) જક્ષાશ્રીજી. તેમનાં આ ૧૭ શિષ્યાઓમાં માત્ર ૧૩મા પૂ. પુષ્પાશ્રી મહારાજ અને તેમના પરિવારનાં કેટલાંક સાધ્વી મહારાજનો અને ૧૯મા પૂ. મનોહરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાધ્વીશ્રી ધર્મોદયાશ્રીજીનો જ પરિચય અમને પ્રાપ્ત થયો છે, અને તે અને પ્રકાશિત કરવામાં આવેલ છે. જયારે પૂ. હીરશ્રીજી મહારાજનાં અન્ય શિષ્યા-પ્રશિષ્યાઓનાં નામની વિગતો આજથી ત્રણેક દાયકા ઉપર પ્રસિદ્ધ થયેલી અમને મળી છે અને તેમાં સંખ્યા પણ સારી એવી છે, પણ તેથી વધુ વિગત પ્રાપ્ત થઈ શકી નથી. એટલે તે અંગે વધુ માહિતી આપવાનું અમારા માટે અશક્ય છે.
સમગ્ર પરિવારની પ્રવજ્યાપંથે વાળનાર અને વિનય, વિયાવાદથી
સંયમજીવનને ઉજાળનાર પૂ. સાધ્વીરના શ્રી સુમલયાશ્રીજી મહારાજ પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજના સાથ્વી પરિવારમાં અનેક સુવાસિત પુપ ખીલ્યાં, તેમાં કેટલાંકની સૌરભ તે અનેકગણી વિસ્તરી. તેમાં શ્રી સુમલયાશ્રીજી એક છે. શ્રી પુષ્પાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org