________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૩૧૯
પૂછવામાં આવ્યું, કે ઃ મહારાજજી, શું બેલો છે ? તા ખેલ્યાં, કે કમશત્રુ સાથે લડાઈ કરું છું. બીજી વખત પૂછવામાં આવ્યું, કે શું કરે છે? ત્યારે બેલ્યાં, કે નવકારમત્ર ગણું છું. એ જ વખતે હાથન! વેઢા પર આંગળી ફરતી બંધ થઈ ગઈ. ગુરુદેવ પાર્થિવ દેહનો ત્યાગ કર્યું. પરમ આલંબન રૂપ બનેલા ગુરુદેવના ચાલ્યા જવાથી શિષ્યા-પ્રશિષ્પાએ જે આઘાત અનુભબ્યા તે વણનાતીત છે.
ગુરુદેવ સ`પૂર્ણ આરાધનામય જીવન જીવી, અંતે પ્રાપ્ત કરવા ચેાગ્ય સમાધિમરણ સાધી સાથે-સાથે અમને સહુને સયમજીવન જીવવાની કલા બતાવી ગયાં, તે જ અમારા સૌ પર કૃપાદિષ્ટ છે. સમાધિક કાળધર્મ પામ્યાં તના અનુમેદનાથે સાબરમતીમાં ભવ્ય મહોત્સવ ઊજવાયેા. મુંડાર!, નામલી અને સાલાપુરમાં પણ મહેત્સવા થયા. ૧૮ વષઁના સયમ પર્યાયના અનુમેન્દ્રનાથે પિંડવાડામાં ૧૮ દિવસના જિનેન્દ્ર ભક્તિ મહાત્સવ યેાજાયા.
જિનાજ્ઞા અને ગુર્વજ્ઞા સાથે તપ-ત્યાગપૂર્વક સંયમજીવનને ઉન્નત બનાવનારાં પૂ. સાધ્વીજી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ
ચરમ તીર્થાધિપતિ મહાવીર પરમાત્માનાં બાવન જિનાલયાથી યુક્ત અને બીન્ત જિનપ્રાસાદે થી સુÀભિત એવું પિંડવાડા નગર. અનેક સાધુભગવંતાના સ્પર્શથી પવિત્ર થયેલી પુણ્યભૂમિ. ઘણાં ધમી કુટુબેની વચ્ચે પ્રભુશાસનની ખુમારી ધરાવતું એક કુટુંબ હતું તે સુશ્રાવક કાલિદાસભાઈનું પદ્મસરોવરમાંથી જેમ વિકસિત કમલિનીની પ્રાપ્તિ થાય, તેમ તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા કમલાબહેનની કુક્ષીથી નેત્રાને આનંદ આપનાર પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ, નામ રાખ્યું વસતી !
ચતુર અને સદા સુપ્રસન્ન હતી તેની આકૃતિ. માત-પિતાના સુસ'સ્કારાથી વસતીએ સયમ લેવાના સુદૃઢ સલ્પ કર્યાં. નાનપણથી જ ચારિત્રની ઝંખના રાખેલી, માટે જ ૧૭ વરસની નાની વયમાં સંસાર છેડી ચારિત્રના સ્વીકાર કરવા કટિબદ્ધ થયેલી. સ્વાભાવિક ગુણાને લીધે નાનપણથી જ પ્રભુભક્તિ, ગુરુજનાની શુષા, માત-પિતા તેમ જ વડીલાની સેવામાં તત્પર રહેતી હતી. મહાપુણ્યસયેાગે ઘેાડા જ સમયમાં અતરમાં રાખેલી ચારિત્રની ઝંખના સપન્ન થઈ. માત-પિતા, ભાઈ બહેનેાની સાથે સુમુઘ્ન વસંતી દીક્ષિત થઈ. પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ. નાં સુશિષ્યા બન્યાં. નામ રાખ્યુ. સા. હિતપ્રજ્ઞાશ્રીજી મ. દીક્ષાના દિવસથી જ ગુરુદેવને સમર્પિત થયાં. જિનાજ્ઞા અને ગુર્વાનાને પ્રાણાની જેમ હૃદયકમળમાં ધારણ કરી. આજ દિવસ સુધી ક્રિયામાં અપ્રમત્તતા અને ગોચરી આદિની નિર્દોષ ચર્ચા પર અઢળક અનુરાગ છે. સ્વાધ્યાય પ્ર યે ને! એટલો બધો પ્રેમ છે કે દીક્ષાના દિવસથી લઈ ને આજ સુધી કેઈ પણ પોંચાતમાં પડચ! વિના, ભણવુ અને ભણાવવુ એ જ તેમનુ લક્ષ્ય છે. ભણનારને માટે અનેક પ્રકારે સહાયક બને છે, અને અદિત થાય છે. ઘણી છોકરીને અનેક રીતે સસારની અસારતા સમજાવી વૈરાગ્યથી સુવાસિત કરી, શાસનને સમર્પિત કરી. તત્ત્વજ્ઞાન મેળવશે તા જ તમારું આ સુયમજીવન નિષ્પાપ પળશે, એવી હિતશિક્ષા સુનત આપતાં જ રહે છે. સમુદાયમાં ભણવા અને ભણાવવા પ્રત્યે પ્રેમ જો કાઈ ન સૌથી વધુ હાય તા તેમાં પ્રથમ તેનુ જ નામ આવે છે. પ પ્રકારના સ્વાધ્યાયના મનનથી ઘણા વિદ્વાન બન્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org