________________
૩૨૮]
[ શાસનનાં શમણીરત્ન પૂ. સા. શ્રી સભ્યશીલાશ્રીજી મહારાજ જન્મ : ગગ, ૨૦૨૮ ચૈત્ર વદ ૯. સંસારી નામ : સાધનાબહેન. માતાનું નામ : રતનબહેન. પિતાનું નામ : ગુલાબચંદભાઈ દીક્ષાર્થળ : રતલામ, ૨૦૦૩ મા. સુ. ૧૩. વડી દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જે. સુ. ૧૦. વર્ષ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મ. સા. વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૩ કર્મ ગ્રંથ, વૈરાગ્યશતક, વીતરાગસ્તોત્ર આદિ મૂલ, સાધુકિયા, કુલક અને દશવૈકાલિક આદિ અથસહિત કંઠસ્થ કર્યા છેસંસ્કૃત બે બુક. વિમાનતપની ૧૭ ઓળી, નવપદની ઓળી, અને કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં.
૫. સા. શ્રી દર્શનશીલાશ્રીજી મહારાજ જન્મ : સૈધન્વા, ૨૦૩૦ મા. સુ. ૭. સંસારી નામ : દીનાબહેન. માતાનું નામ : રતનભહેન. પિતાનું નામ : ગુલાબચંદભાઈ. દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જે. સુ. ૧૦. ગુરુનું નામ: ૫. સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મહારાજ, વિશેષતા : સિદ્ધિતપ, મેક્ષિતપ, અઠ્ઠાઈ નવપદની ઓળી, વર્ધમાનતપની ૨૨ ઓળી અને ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા. ચાર પ્રકરણ, કર્મગ્રંથ, વીતરાગ તેત્ર અને સંબોધ સિત્તરી, દશવૈકાલિક મૂલમાં, દશવૈકાલિકનાં ૫ અદયયન અને ત્રણ ભાષ્ય અર્થ સહિત કર્યા છે, પ્રથમ બુક ચાલે છે.
પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મહારાજ જન્મ : દેસૂરી, સન ૧૯૮૪. સંસારી નામ : દિવાલીબહેન. માતાનું નામ : રંભાબહેન. પિતાનું નામ : દાનમલજી. દીક્ષા સ્થળ : મુંડારા, ૨૯૪૪, મા. સુ. ૧૪. વડી દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને ૫ અધ્યયન મૂલમાં, અને સાધુકિયાના અર્થ કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ ૧૭ ઉપવાસ, વર્ધમાન તપની ૩૮ ઓળી, નવપદની ઓળી આદિ તપસ્યા.
પૂ. સા. શ્રી મૈત્રીસુધાશ્રીજી મહારાજ જન્મ : ૨૦૨૦, ચુલી. સંસારી નામ : મંગલાબહેન. માતાનું નામ : ધારૂબહેન, પિતાનું નામ : વીરચંદભાઈ દીક્ષસ્થળ : શિવગંજ, ૨૦૪૪ જેઠ સુ. ૧૦. વડી દીક્ષા : તખતગઢ, ૨૦૪૪ જે. વ. ૧૩. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ: કર્મ ગ્રંથ, વીતરાગસ્તોત્ર, જ્ઞાનસાર, યેગશાસ્ત્ર, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશમાલા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સાધુકિયા અને દશવૈકાલિકના અર્થ કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, ઔષધ, કિરાત, કાદમ્બરી અને ભક્તામર, કલ્યાણમંદિર અને હીર સૌભાગ્ય આદિ કાવ્ય, ત્રિષષ્ટિ, વર્ધમાન દેશના આદિ પ્રતોનું વાંચન સારું કરેલ છે. માસક્ષમણ સિદ્ધિતપ, અઠ્ઠાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org