________________
૪૩૦ ]
[ શાસનનાં શમણીરત્નો
વસમુદાયમાં સદા નમ્રતાની મૂતિ જેવાં રહ્યાં હતાં. તેઓ ઉપકારી ગુરુની આજ્ઞામાં રહી વિનય– ભક્તિ–સેવામાં લીન રહેતાં હતાં. ગુરુનો બેલ કેઈ દિવસ ઉથાપતાં નહીં. દાદી ગુણીની તબિયત બગડી ત્યારે તેમની સેવા-ભક્તિમાં પાછું વળીને જોયું નહીં. અનન્ય સેવાવૃત્તિએ દારી ગુરુનું દિલ જીતી લીધું. તેમની નિર્મળ સ્નેહની વર્ષા પૂ. ગુણશ્રીજીના મસ્તકને અભિષિક્ત કરવા લાગી. પિતાની પાછળનો સાધ્વીસમુદાયને ભાર તેમને સખ્યો. તેઓશ્રીને ૯ શિષ્યાઓ હતી.
આ રીતે સંયમ જીવનની અપૂર્વ સાધના સાધતાં, અનેક તીર્થોની યાત્રા કરતાં, અનેક ભાતમાઓને પ્રતિબધ કરતાં, અનેકને ઉદ્ધાર કરતાં અનેક ભવ્ય જીવોના તાર બન્યાં. પિતાની નવમી શિષ્યા સા. મૃગાવતી શ્રીજીને દીક્ષા આપ્યા બાદ રાં. ૨૦૦૦માં ખંભાત પૂ. આ. નેમિસૂરીજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ પધાર્યા. દાદી ગુરુએ સમુદાયની જવાબદારી સોંપી હતી તે તેઓશ્રી બરાબર અદા કરતાં હતાં. પૂજ્ય આચાર્ય દેવની નિશ્રામાં ચોથો આરો પ્રવર્તતે હતો, એમ કહીએ તે પણ અનુચિત નથી. સં. ૨૦૦૧ માં વેજલપુર સંઘની આગ્રહભરી વિનતિ થતાં પૂ. પ્રવીણાશ્રીજી મ. ની દીક્ષા બાદ પ્રથમ વાર તેઓશ્રી ચાતુર્માસાર્થે વેજલપુર પધાર્યા. પહેલાં એક વખત પધારી ધર્મનું બીજ વાવી ગયાં હતાં, તેથી મહા ઉપકાર ગણી શ્રી સંઘે એક આચાર્ય જેટલું માન આપ્યું અને તેમની ભક્તિ કરવામાં ગૌરવ માન્યું. તેઓશ્રીની વાણી અતિ મધુર હતી, તેથી વાણી અતિ મધુર હતી. તેથી વાણી સાંભળવા બાળક, યુવાન, વૃદ્ધા ભાઈ-બહેનો સો દોડી આવતાં. તેઓશ્રીના ઉપદેશથી ગામમાં વિવિધ તપની આરાધના થઈ. સંઘમાં કેદ અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. આવું ચાતુર્માસ સાધ્વીનું છેલ્લાં સો વર્ષમાં પણ થયું ન હતું. પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પ્રશિશ પૂ. મુનિશ્રી હંસસાગરજી (હસાસાગરસૂરિજી મ. ચાતુર્માસાથે અહીં પધાર્યા હતા. ગુણશ્રીજી મ. સંઘમાં ધમની અલબેલી આરાધના કરાવી રહ્યાં હતાં, એવામાં એકાએક બીમાર પડ્યાં. જોતજોતામાં બીમારી વધી ગઈ. પૂ. મુનિશ્રી હંસસાગરજી મ. અંતિમ આરાધના કરાવવા લાગ્યા. બે દિવસની ટૂંકી માંદગીમાં અષાઢ વદી ૪ ને દિવસે તેમણે ચિત્તની
માધિપૂર્વક દેહ ડો. વિશાળ પરિવારને નિરાધાર મૂકી ચાલ્યા ગયાં. સંઘની ભાવનાએ અપૂર્ણ રહી. ભારે આઘાત છે.
આજે પણ તેમની સુંદર છબી દરેકના હૃદયમાં બિરાજમાન છે. રોજ ભક્તિનાં ભવ્ય પુપે ચડે છે. ચારિત્ર-નાયિકાની પાછળ આજે પણ ઘણું વિશાળ પરિવાર છે, જે પિતાનાં ગુરુણીને અનુસરી જિનશાસનની સુંદર રડવા કરે છે. નક્તિભાવથી વંદના કરી ગુણશ્રી ગૌરવગાથા સનાત કરીએ.
જિનશાસનને સમપિત પ્રતિભા પ શ્રમણ ન
પૂ. સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજ વિ. સં. ૧૯૪૫, ફાગણ સુદ અષ્ટમી, આ દિવસ ભાતને માટે મંગળ દિન બની ગયે. ધર્મનગરી નામે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામેલી ભાત નગરીમાં બળપીપળામાં વિશાશ્રીમાળી શેઠશ્રી નાથાભાઈ અમીચંદને ત્યાં પૂજ્યશ્રીને જન્મ ઇ. એમનાં માતાનું નામ ડાહીબહેન હતું. બાલિકાનું નામ ભૂરીબહેન રાખવામાં આવ્યું. તેમને હીરાભાઈ નામના નાના ભાઈ હતા. સુખી. સંસ્કારી અને વીતરાગ પરમાત્માની શ્રદ્ધાથી સભર એવા આ કુટુંબમાં મા-બાપના ધમમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org