________________
શાસનનાં શમણીરત્નો |
[ ૫૦ ૩
તપશ્ચર્યા નાની ઉંમરથી જ સિદ્ધિતપ, ચત્તારિ–અઠ્ઠ-દશ, દોય, સમવસરણ. સિંઘાસણ, સોળ, પંદર, અગીયાર, દશ, નવ, અઈ, વિશસ્થાનક, તેર કાઠીયાના અમ. ગણધરના છડું, સિદ્ધાચલજીના છ, અઠ્ઠમ, આદિ ઘણી નાની-નાની તપશ્ચર્યા કરીને કર્મોને બાળી સંયમ જીવનને તેજસ્વી બનાવ્યું
ધ્યાન-મગ્નતા (જાપ) ધ્યાનની એકાગ્રતા મેળવવા. ૮ લાખ નવકારમંત્રોનો જાપ, (બે વખત) સવાકોડ એશ્વર પાર્શ્વનાથ પ્રભુને જાપ. સવાલાખ સીમંધર પરમાત્માને જાપ. નિરંતર કરતા રહ્યાં. અનેક તીર્થોને ભાવથી નમસ્કાર કરવા પૂર્વક જીવનને કૃતાર્થ બનાવ્યું.
શરીર અસ્વસ્થ હોવા છતાં શારીરિક પીડાને અવગણીને સંયમ આરાધનામાં હમેશા તત્પર : રહેતા તેઓએ ક્યારેય ઠીંગણ પીધું ન હતું. શારીરિક શક્તિના અભાવે છેલ્લા ૧૦ વર્ષ અમદાવાદમાં રહ્યા. આ સમય દરમ્યાન શ્રી સુરદાસ શેઠની પોળના સંઘે જે સેવા કરી છે, તે ખરેખર અનુમોદનીય છે. વિ. સં. ૨૦૪૨ ના વૈશાખ સુદ ૧ ના દિવસે બપોરે ૧-૩૦ કલાકે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતા ૮૩ વર્ષની ઉંમરે ૧૮ વર્ષનો દીઘ દીક્ષા પર્યાય પાળી પોતાના વિશાળ-સાધ્વી-સમુદાયને શોકમગ્ન કરી નશ્વર દેહનો સમાધિપૂર્વક ત્યાગ કર્યો. તેમના ગુણો હૃદયમાંથી ભૂલાય તેમ નથી. તેઓ ગયા પણ તેમના ગુણની સુવાસ મૂકતા ગયા.
–સા. શ્રી નિરુપમા શ્રીજીની વંદનાવલ
પૂ સાથ્વીવર્યાશ્રી મહાયશાશ્રીજી મહારાજ
રાજપારભાઈનાં પત્ની વેલબહેનની કુક્ષીએ કચ્છ-વાંઢિયા ગામમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. માત્ર અગિયાર વર્ષની ઉમરે સંયમના પ્રાંગણે પ્રયાણ કરવા મન પ્રેરાયું અને તુરત જ ચતુર્થવ્રતનું પચ્ચખાણ સ્વીકાર્યું અને સંયમગ્રહણની તીવ્ર તાલાવેલી છતાં કોઈ કર્મસંગે ૩૫ વર્ષની ઉંમરે વડનગર મુકામે સંયમ સ્વીકાર્યો અને સુંદર ચારિત્રજીવનનું પાલન કરતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ આપતાં ૨૫ વર્ષના દીક્ષા પર્યાયને અંતે ૨૦૪૪ની સાલમાં સુરત મુકામે ૬૦ વર્ષની ઉમરે ૪૫ ઉપવાસની શરૂઆત કરી અને સુખરૂપ પૂર્ણ કર્યા. પાસિયત એ હતી કે પૂજ્યશ્રીએ ૪૫ દિવસ દરમ્યાન એક પણ અણહારી દવા કે સારવાર લીધી નથી. ૨૪ ઉપવાસ સુધી તે દિવસે ટેકે લઈને પણ બેડાં નથી ૩-૩ તે પાણહારનાં પકડાણ કરતાં હતાં. તેઓશ્રી જ્યારે પણ કંઈક વાત સંઘને કરન તો સંઘ ને સ્વીકાર કરી .
૪૫ ઉપવાસી છે. તપસ્ય " . " : - ના બપોરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org