________________
શાસનન શ્રમણરત્ન ]
[ પ૦૯
(૧૭) (૧૮)
(૧૯) કાશમીરાશ્રીજી
ઉજજવલયશાશ્રીજી સુનિતયશાશ્રીજી પુનિતયશાશ્રીજી
અચિંત્યયશા સિદ્ધિદર્શના કીનિંદશના કારુણ્યદર્શના શ્રીજી
સમાદર્શિતા
હિતદશિતા બીજી શ્રીજી બીજી
નિદર્શિતાશ્રીજી દિશિતાશ્રીજી જ્ઞાનદર્શિતાશ્રીજી મૃતદશિતાશ્રી
શૌદશિતાશ્રીજી (૨૦) (૨૧) (૨૨)
(૨૩) મૃક્તિપ્રિયાશ્રીજી તત્ત્વરેખાશ્રીજી દિવ્યરચનાશ્રીજી વિનંદિતાશ્રીજી
અદિલિા શ્રીજી
તક
પૂ. સાધ્વીરત્નાશ્રી કમલશ્રીજી મહારાજ રાજસ્થાનમાં ગામ વિવા, પિતાનું નામ વનેચંદજી અને માતાનું નામ ઉમરાવબહેન- ચાર પત્રો અને એક પુત્રી – પિતા જેપુર દરબારના ખાસ અધિકારી હતા એટલે સારું માનપાન પામ્યાં હતાં. પુત્રનો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઊજવ્યો હતો–બાલ્યવયથી જ ધર્મસંસ્કારો મળ્યા હતા. રાની ગામમાં સત્તર વર્ષની ઉંમરે લગ્ન થયાં. પતિ ટૂંકા સમયમાં જ અવસાન પામ્યા. વિધવા થયા પછી ચાર મહિને પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ વજુબહેન રાખવામાં આવ્યું. સ સારની અસારતાનો ખ્યાલ આવી ગયે હતો પણ માતપિતાના આગ્રહથી સંસારમાં રહ્યાં હતાં. પણ પછી ૩૦ વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યું. પૂ. સા. શ્રી ચાંદશ્રીજી મહારાજનાં શિષ્યા જતનશ્રીજી મહારાજનાં શિષ્યા થયાં હતાં. પૂ. ચાંદશ્રીજી મહારાજ મૂળ મેડતાનાં હતાં—ઘણું જ જ્ઞાનસંપન્ન હતાં. તેમણે નાની વયમાં દીક્ષા લીધી હતી. ૬૦ વર્ષ ચારિત્ર પાળ્યું અને ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં. તથા પૂ. સા. શ્રી જતનશ્રીજી મહારાજ ૪૫ વર્ષ ચારિત્ર પાળીને ૭૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં.
પૂ. સા. શ્રી કમલશ્રીજી મહારાજની દીક્ષા પછી એમની પુત્રી વજુબહેનને પણ દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી કમલશ્રીજી મહારાજશ્રીએ ઘણાં તીર્થોની યાત્રા કરી શત્રુંજયની બાર વખત યાત્રા કરી અને નવાણું કરી. સાત માસાં કર્યા. ઉના-દેલવાડા, કચ્છ, ગિરનાર, કાવી, વડોદરા, ખંભાત તથા કેસરિયાજીની નવ વખત યાત્રા કરી અને તીર્થસ્થાનોમાં જ એમનાં ચાતુર્માસ થયાં, પૂજ્યશ્રીની તપસ્યા જોઈએ તે એક ખીરસમુદ્ર, નવ વખત નવ ઉપવાસ, ચૌદ ઉપવાસ, સોળ ઉપવાસ, ચાર મોટાં સમવસરણ કર્યા પછી સિદ્ધિતપ, છત્રીશ એળી, સિદ્ધચક્ર પછી વર્ધમાન તપની એળી તેતાલીશ, પચાસ અડ્ડાઈ પછી અમદાવાદમાં માસક્ષમણ કર્યું. પાંચ વખત પાંચ ઉપવાસ, પાંચ છÇ પછી અગિયાર ઉપવાસ—આવી ઘણી તપસ્યાઓ પૂજ્યશ્રીએ કરી. પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું પાલીતાણામાં આરીસાભુવનમાં સ્થિરતા કરી. પૂજ્યશ્રીએ ચાતુર્માસના પ્રારંભથી જ ઉગ્ર તપશ્ચર્યા કરવાની ભાવનાથી ૪૫ ઉપવાસની ભાવના કરી હતી. ૨૦મા ઉપવાસે પણ શિષ્યાઓ માટે ગોચરી લઈ આવતાં. ૩૦ ઉપવાસ પછી પણ ખૂબ જ સારી શાતા રહી હતી. ચાલીશમાં ઉપવાસે પણ એટલી જ સ્વસ્થતા હતી. દરેક ક્રિયાઓ અપ્રમત્તપણે કરતાં હતાં. તપસ્વીને જીવ જાણે તપમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org