________________
૫૧૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
એક વાર પૂજ્યશ્રીનું ચાતુર્માસ હિંગણઘાટ યુ હતુ.. ત્યાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર જિનમ ́દિરનું નિર્માણ થયુ. અને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યાં.
‘ સસ્કાર અધ્યયન સત્ર : સ્ત્રીવર્ગમાં અધશ્રદ્ધા, અજ્ઞાનતા, વહેમ આદિ દુગુણાનાં જાળાં બાંધ્યાં હોય તેને દૂર કરવા માટે તેમ જ 'સ્કારસિ`ચન, ધમની ઊંડી સમજ અને ધાર્મિક અભ્યાસાદ્ધિ માટે તેએશ્રીએ ઠેર ઠેર ‘ સ’સ્કાર અધ્યયન સત્ર' ની પ્રવૃત્તિઓ ચલાવી, અને જૈન તથા વૈષ્ણવ કન્યાઓને ધ`ક્રિયા, અધ્યાત્મ, સંસ્કાર, ધ્યાન અને જીવનઘડતરના અમૂલ્ય પાડો ભણાવ્યા. વિ. સં. ૨૦૨૨થી આર.ભાયેલી આ પ્રવૃત્તિઓમાં પાંચ હજારથી વધુ બહેનોએ સાચુ જીવનદર્શન પ્ર!મ કર્યું છે. શિબિરના કાર્યમાં બાલબ્રહ્મચારિણી પન્નાબેન પી. શાહ ( કલકત્તા )ના બધી શિબિરોમાં સહયાગ પ્રશસનીય અને અમૂલ્ય છે.
શતાવધાની : તીવ્ર અને તીક્ષ્ણ બુદ્ધિમત્તાના અધિષ્ઠાની પૂ. શ્રી નિમ`ળાશ્રીજી મહારાજે સન્ ૧૯૫૮ ના કલકત્તામાં મિનિસ્ટરા, જો આઢિ જનતાની વચ્ચે અવધાનપ્રયાગ કર્યાં અને સહુને ચિત કર્યો. આ જાતના પ્રયાગા કરવામાં ભારતભરના નારી સમાજમાં તે પ્રથમ છે. મનુષ્યાવતારમાં વિરલ એવી શતાવધાની વિદ્યાને વરેલાં છે. સસ્કૃત, હિંદી, પ્રાકૃત, ગુજરાતી, અંગ્રેજી આદિ ભાષાના સમય અભ્યાસી છે. પરિણામે શતાવધાન પ્રયાગ દ્વારા તેઓશ્રીએ લેાકેાને જ્ઞાન—વિદ્યાનું માહાત્મ્ય સમજાવ્યુ છે. આમ, પૂજયશ્રી જ્યાં જ્યાં વિચર્યાં, ત્યાં ત્યાં ધમ શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનાનુ` મ`ગલકારી વાતાવરણ સર્જાયું છે.
એવાં એ અપૂર્વ જ્ઞાની અને પરમ સાધક સાઘ્વીરત્નનાં ચરણામાં હૃદયપૂર્વક કેડિટ કેડિટ વંદના !
કલકત્તા નિવાસી કુ. પન્નાબહેન પારસકાન્ત શાહના સૌજન્યથી
પૂ. સાધ્વી શ્રી કંચનશ્રીજી
મહારાજ
ગુજરાત દેશમાં બનાસકાંડામાં આવેલ સમી ગામની પાસે નાયકા ગામ છે. ત્યાં વિ. સ. ૧૯૭૩ના વૈ. સુ. ૧૧ ના દિવસે શ્રાવક હાલચ'દભાઈ હાથીચંદનાં પત્ની દિવાળીબહેનની કુક્ષીએ પુત્રીરત્ન પ્રાપ્ત થયું. તેનું જન્મનામ કેસરબહેન હતુ.
સુગંધથી મઘમઘતા બાલ્યકાળ શરૂ થયા અને વર્ષો વીતતાં યૌવનવય પણ પ્રાપ્ત થયું. નાનપણના ધમ સ`સ્કારા નવપવિત થયા, સંસાર અસાર જણાયા. સચમની ભાવના માતા-પિતા પાસે રજૂ કરી. સંમતિ મળતાં તારક મહિમાશ્રીજી મ. નાં શિષ્યા કંચનશ્રીજી મ. બન્યાં. વિ. સં. ૧૯૯૨ ના ફા. સુ. ૫ ના દીક્ષા દિવસ શુભ બની ગયા.
સયમજીવનને સુંદર જ્ઞાન, ધ્યાન અને તપથી તેજસ્વી બનાવી દીધું, અનેક જીવાને પ્રતિબેધ આપીને સાંસારના કાદવમાંથી ઉગાર્યાં.
૪૫ વષઁના દીક્ષાપર્યાયમાં તી ભૂમિઓની સ્પર્શના દ્વારા તેમ જ તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વિનય—વૈયાવચ્ચ આદિમાં જીવન ધન્ય બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org