________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૩૨૭
સાથે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. વર્ધમાન તપની ૭૦ એળી, પ૦૦ આયંબિલ લાગલગાટ તેમ જ એકાંતરા, કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નથી કરતા.
પૂ. સા. શ્રી ગીર્વાણ સુધાશ્રીજી મહારાજ જન્મ : દાંતરાઈ૨૦૧૯ મા. વ. ૩. સંસારી નામઃ બબીબહેન. માતાનું નામ : શાંતાબહેન. પિતાનું નામ : હરાચંદજી. દીક્ષા સ્થળ : દાંતાઈ ૨૦૪૨ . સુ. ૫. વડી દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૨ વે. વ. પ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. સા., વિશિષ્ટ અભ્યાસ, તપાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, યોગશાસ્ત્ર, સાધુક્રિયા. દશવૈકાલિક આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, નેપધ, કિરાત, હર સૌભાગ્ય, ભક્તામર, કલ્યાણમદિર અને કાદમ્બરી આદિ કાળે કરેલ છે. માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારી-અછૂંદશ-દય, અઠ્ઠાઈ વર્ધમાનતપની ૪૨ ઓળી, કારણ સિવાય એકાસણાથી ઓછા તપ નથી કરતાં.
— *
----
પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મહરાજ જન્મ : દાંતાઈ ૨૦૨૨. સંસારી નામ : પુષ્પાબહેન. માતાનું નામ : શાંતાબહન. પિતાનું નામ : હીરાચંદજીભાઈ દીક્ષા સ્થળ : દાતરાઈ ૨૦૪ર હૈ. સુ. ૫. વડી દીક્ષા : દાંતરાઈ ૨૦૪૨ વૈ. વ. પ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસ અને તપાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કમગ્રંથ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, યોગશાસ્ત્ર, સાધુકિયા અને દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, નૈષધ, કિરાત, હીર સૌભાગ્ય, કાદમ્બરી આદિ કા કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ, ૧૭ ઉપવાસ, ચત્તારી–અડ્ડ-દશ-દય, વર્ધમાનતપની ૩૦ ઓળી, અને કારણ સિવાય એકાસણાથી એ છે તપ નથી કરતાં.
---
---
પૂ સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મહારાજ જન્મ : ગદગમાં. ૨૦૦૩ આસો વ. ૧૨. સંસારી નામ : સ્તનબહેન. માતાનું નામ : સાનીબહેન. પિતાનું નામ : વેરશીભાઈ. દીક્ષાસ્થળ : રતલામ, ૨૦૦૩ મા. સુ. ૧૩. વડી દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જેડ. સુ. ૧૦. ગુરુનું નામ : પૂ. સા. શ્રી જયકીતિશ્રીજી મહારાજ. વિશિષ્ટ તપાદિ : વિનય, વૈયાવચ્છ અને અભ્યાસની સાથે સાથે તપ સારો કર્યો છે. માસક્ષમણ, શ્રેણીતા, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૨૩ ઓળી, વિશસ્થાનક્તપ, અઠ્ઠાઈ ઉત્તરાધ્યયનના પેગ વહન કર્યા, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ નથી કરતાં. એમાંય વધારે પડતા એકાસણાં કરે છે. સાધુકિયા, દશ વૈકાલિક સાથે, વીતરાગસ્તોત્ર, ઉત્તરાધ્યયન ચાલુ.
----
-----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org