________________
શાસનનાં શ્રમણીરત્ને ]
[ ૩૨૫
ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વૈરાગ્યશતક, સબોધ સિત્તેરી, ઇન્દ્રિય પરાજય શતક, સિન્દ્ર પ્રકરણ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમતિ અને દશવૈકાલિક આદિ સૂત્રેા લગભગ અર્થ સહિત કંડસ્થ કર્યો છે. એ મુક, પ્રાકૃત, વ્યાકરણ અને ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાંચન સારી રીતે કરેલ છે. ન્યાયમાં તર્ક સ’ગ્રહ કરી અભ્યાસ વિશેષ સચાટ બનાવ્યે છે. માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, વર્ધમાનતપની ઓળી અને ઉત્તરાધ્યયન અને આચારાંગના યાગ વહન કર્યાં છે.
પૂ. સા. શ્રી ચેતાદર્શિતાશ્રીજી મહારાજ
જન્મ : દાંતરાઈ, ૨૦૧૫. સાંસારી નામ : શાંતિબહેન. માતાનું નામ પુરીબહેન. પિતાનુ નામ : પુખરાજભાઈ. દીક્ષાસ્થળ : દાંતરાઈ, ૨૦૪૧ ના વૈ. વ. ૭. વડી દીક્ષા : ઝાડોલી, ૨૦૦૧ ના આ. સુ. ૨. ગુરુનુ' નામ : પૂ. સા. શ્રી લક્ષિપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ તપાદિ : યે!પશમ પ્રમાણે સ્વાધ્યાયની સાથે-સાથે તન-મનથી સમુદાયના નાનાં-મેટાં બધાંનુ વૈયાવચ્ચ કરે છે, તત્પર રહે છે. માસક્ષમણ, સિદ્ધિતષ, ૫૦૦ આયંબિલ લાગલગાટ, વર્ધમાન તપની ૫૩ એળી, ઉત્તરાધ્યયન તથા આચારાંગના યાગ વહન કર્યો, કાયણ વિના બેસણાથી એછુ પચ્ચક્ખાણ નહી'. એમાંય વધારે પડતા એકાસણાં આયંબિલ કરે છે. કર્મ ગ્રંથ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, વીતરાગ સ્તાત્ર અને ઉત્તરાધ્યયન મૂલમાં, દશવૈકાલિક અને સાધુક્રિયા અસહિત કંઠસ્થ કર્યા છે.
પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મહારાજ
જન્મ : નવા ડીસા, ૨૦૧૬. સંસારી નામ : વર્ષાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ. દીક્ષાસ્થળ : નવા ડીસા, ૨૦૪૧ વૈ. સુ. ૭. વડી દીક્ષા : ઝાડાલી, ૨૦૦૧ના આ. સુ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સયમરત્નાશ્રીજી મહારાજ. વિશેષતા : વિનય વૈગાવચ્ચની સાથે કમ ગ્રંથ, બૃહત્સ`ગ્રહણી, ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, તત્ત્વાર્થ સૂત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબેધ સિત્તેરી, સિન્દ્ર પ્રકરણ, મૂલમાં, દશવૈકાલિક અને સાધુક્રિયા અ`સહિત કઠસ્થ કર્યાં છે. બે બુક અને પ્રાકૃત કર્યું છે. સદ્ધિતપ, ૨૫૦ આયંબિલ લાગલગાટ અને પછી ૨૫૦ આયંબિલ એકાંતરે કર્યા, વ માનતપની ૫૦ આળી, ઉત્તરાધ્યયનના યાગ વહન કર્યો, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નહી, વધારે પડતા એકાસણાં કરે છે.
પૃ. સા. શ્રી ઉદ્યોતદનાશ્રીજી મહારાજ
જન્મ : માલગાંવ, ૨૦૧૮. સંસારી નામ : ઉષાબહેન. માતાનું નામ દીપીબહેન. પિતાનું નામ : ધૂપચંદજી. દીક્ષાસ્થલ : દાંતરાઈ, ૨૦૪૧ વૈ. વ૬ ૭. વડી દીક્ષા ઃ ઝાડાલી, ૨૦૪૧ના આ. સુ. ૨. દીક્ષાપર્યાય : ૭ વર્ષી. પૂ· ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org