________________
શાસનનાં શ્રમણરત્ન
[ ૩૩૧
પૂ. સાધ્વીશ્રી તપોરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પૂના, ૨૦૨૮, ભા. સુદ પ. સંસારી નામ : રંજનબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : નથમલજી દીક્ષા : દાંતાઈ ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ.
પૂ. સાધીશી કપુરક્ષિતાશ્રીજીમહારાજ જન્મ : મદ્રાસ, ૨૦૨૯. સંસારી નામ : કંચનબહેન. માતાનું નામ : હસ્તબહેન. પિતાનું નામ : સમરથમલજી. દીક્ષા : દાંતરાઈ. ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીશ્રી જિનરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પૂના, ૨૦૩૦. સંસારી નામ : યેત્સનાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : નથમલજી. દીક્ષા : દાંતાઈ ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ.
પૂ. સાધીશ્રી હિતરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : દાંતાઈ, ૨૦૩૦. આસો વદ ૮, સંસારી નામ : હેમાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ હજારીમલજી. દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીશ્રી કલ્યાણરમાશ્રીજી મહારાજ જન્મ : રોહિડા, ૧૯૯૮. સંસારી નામ : કમલાબહેન. માતાનું નામ : લેરીબહેન. પિાતનું નામ : છગનલાલજી. દીક્ષા : પિંડવાડા, ૨૦૪૯, વૈશાખ વદ ૪. ગુરુનું નામ : હષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ.
ભવભવ જિનશાસન મળજો
કમસમૂહ ટળજે મુક્તિરમણને વેગ ફળ
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org