________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૩૨૯ નવપદની ઓળી, ૫૦૦ આયંબિલ લાગલગાટ અને વર્ધમાન તપની ૪૧ ઓળી કરી છે. કારણ સિવાય, એકાસણાંથી એ પચ્ચકખાણ નથી કરતાં, એમાંય વધારે પડતાં આયંબિલ કરે છે.
પુ. સા. શ્રી વિનયદર્શનાશ્રીજી મહારાજ જન્મ : લુણાવા, ૨૦૨૨. સંસારી નામ : વિદાબહેન. માતાનું નામ : આણંદીબહેન. પિતાનું નામ : રામચંદ્રજી. દક્ષાસ્થળ : લુણાવા, ર૦પ મા. સુ. ૧૦. ગુરુનું નામ : પૂ. સા.
શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. સા. દીક્ષા પર્યાય વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, કર્મગ્રંથ અને વીતરાગ તેત્ર મૂલમાં, દશવૈકાલિક અર્થસહિત, પ્રથમ બુક કરી અને બીજી બૂક ચ ક્ષમણ. શ્રેણીતપ, સિદ્ધિતપ, વર્ધમાનતપની ૩૦ ઓળી, એકાસણાંથી ઓછું પચ્ચકખાણ નહીં.
૫. સા. શ્રી સંવેગદર્શનાશ્રીજી મહારાજ જન્મ : સાદડી, ૨૦૦૨. સંસારી નામ : સુંદરબહેન. માતાનું નામ : નાજુબહેન. પિતાનું નામ : જવાનમલજી. દીક્ષાસ્થળ : પાલીતાણા, ૨૦૪૬ ક. વદ ૧૦. વડી દીક્ષા : પાલીતાણા, ૨૦૪૬ પિ. વ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિ તપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : સમુદાયમાં વૈયાવચ્ચ સારી કરે છે, સાધુગ્ય સૂત્રો કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૫મી ઓળી કરી. કારણ વિના બેસણાંથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં.
પૂ. સા. શ્રી વિરતિરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૫. સંસારી નામ : વર્ષાબહેન. માતાનું નામ : શારદાબહેન. પિતાનું નામ : ચંદનમલજી. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા : ૨૦૪૭ જે. સુ. ૯. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ચગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટ પ્રકરણ, સિન્દુર પ્રકરણ, સંબંધ સિત્તર, વૈરાગ્યશતક, વીતરાગ સ્તોત્ર, સાધુકિયાનાં સૂત્રો અને દશવૈકાલિકનાં ૧૦ અધ્યયન મૂલમાં અને દશવૈકાલિકનાં ૫ અધ્યયનના અર્થ કર્યા, બે બુક, રઘુવંશ, કિરાત, શિશુપાલ, ભક્તામર અને કલ્યાણમંદિરનાં કાવ્યો કર્યા. સિદ્ધિતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૫ ઓળી, એકાસણુથી ઓછું પચ્ચખાણ નથી કરતાં.
પૂ. સા. શ્રી અભયરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૫. સંસારી નામ : આશાબહેન. માતાનું નામ : કલાવતીબહેન. પિતાનું નામ : શાંતિલાલભાઈ દિક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org