________________
336]
[ શાસનનાં શ્રમણીરત્નો
બનાવનાર બન્યું. એ ભાઈ આ અને બે બહેના અનેક ગામના સંઘની વચ્ચે અણગાર બન્યાં. પેાતાના ઉપકારી ફૈબા નંદુબહેન પૂ. નિધાનશ્રીજી મહારાજ સાહેબનાં સુશિષ્યા બનવાનું સદ્ભાગ્ય-તિલક તેએાશ્રીના શરુ થયું. પૂ. આણુંદશ્રીજી મહારાજ નામ સ્થાપના થઈ. દીક્ષા દિનથી અંદરબહેને અંદરના વૈભવની વિશેષ શેાધની શરૂઆત કરી જાણે પૂ. શ્રી નિધાનશ્રીજી મહારાજના હાથમાં ગુણગરિષ્ઠ નિધાન પ્રાપ્ત થયું. તેઓશ્રીના સુદૃઢ સકલ્પ સામે મેહાણીન કુટુ’બીજનેાનાં મસ્તક ઝૂકી પડ્યાં. સુવિશુદ્ધ સયમસાધના દ્વારા તેમના આત્મતેજને વિસ્તારવાની વિનમ્ર ભલામણ કરી.
દિન દિન ચડતે વાને સયમાપાનનુ આરેહણ કરતાં વિનય-વૈયાવચ્ચ, વિચક્ષણતા, શુદ્ધ સંયમનિષ્ઠા, પાપકારવૃત્તિ, કરુણાભીનું અંતઃકરણ વગેરે ગુણાની બેલેન્સ તેએશ્રીનુ સબળ જમા પાસુ હતું. તેએશ્રીના ચિત્તઉદ્યાનમાં ચારિત્રની ચાંદની સળે કળાએ પ્રકાશી ઊઠી. વિચાર, વાણી અને વનને ત્રિવેણીસગમ જાણે સિદ્ધિના સંકેત ન હોય ! એવા અનુભવ તમામ પિરિચતને સ્પષ્ટ થતા હતા.
અહુરત્ના વસુંધરા કહેવાય છે. એક એકથી ચઢિયાતાં તેજસ્વી રત્ના પણ પૃથ્વીમાં જ પ્રગટ થાય છે. તેવી જ રીતે મનુષ્યરૂપી રત્ના પણ પૃથ્વી ઉપર જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઉત્તમ માનવજીવન પામીને શ્રેષ્ઠ એવી મેલક્ષ્મીને પ્રાપ્ત એવુ' ઉત્તમ ચારિત્ર્યરત્ન સ્વીકારીને ધર્મની આરાધના કરે છે. તે પેાતાના આત્માને તારે છે, અને જગતના જીવે પર ઉપકાર કરે છે. તેવી જ રીતે આ ભાગ્યશાળી આત્માએ વાગડની ભૂમિમાં જન્મ લઈ પેાતાના જીવનને સફળ કરવાની સાથે કેટલાય જીવાને તાર્યાં છે, એટલું જ નહિ; પોતાની ઉત્તમ જ્ઞાન-સાધના વડે વાગડના સાધ્વીસમુદાયને વધુ પ્રકાશિત કરી છે. શાસનની શોભા વધારનાર ધન્ય શ્રમણીરત્નને કોટી...કોટી...વ'દના !
સુંદર સયમસાધનામાં સુસજ્જ પંચાચાર-પાલનામાં પ્રવીણ, અષ્ટ પ્રવચનમાલાના hલનમાં પટુત્તમ, પગલે પગલે જિનાજ્ઞાની જ્યાતથી જગજગાયમાન, ગુર્વ્યાજ્ઞાની ગરિમાથી અનુપમ આત્મસૌંદર્ય ને પામીને પૂજ્યશ્રીએ કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રનાં શહેરમાં ચાતુર્માંસ કરી પરમાત્મશાસનની શાનદાર પ્રભાવના દ્વારા પરા રસિક્તાની પુષ્ટિ કરી, અનેક આત્માને તપ-ત્યાગ વ્રત્ત-વૈરાગ્ય-વિરતિની વાટિકામાં વિચરતા કર્યા. અનેક આત્માઓને ચતુર્થ વ્રતનુ' મહાત્મ્ય સમજાવી સ'સારની ક્યામલતાથી ઉગારીને ઉજ્વલતાના એપ આપ્યું!.
જેમના હૈયાની ધરતીમાં ધર્મ બીજનું આરોપણ કર્યું હતું. તે સ્વજન્મભૂમિ પલાંસવાના વતની શ્રી કાનજીભાઈ ને શાસ્ત્રાભ્યાસ કરાવીને પ્રભુશાસનના રંગ લગાડયો. સ`સારની અસારતાનુ જ્ઞાન કરાવી સર્વવિરતિની વાટિકામાં પ્રવેશ કરાવવાને! લ્હાવા પૂ. શ્રી આણુ દ્દશ્રીજી મહારાજને મળ્યા. તેઓશ્રી ૧૯૬૨ માં ભીમાસર ગામે સયમ સ્વીકારી સુપ્રસિદ્ધ અધ્યાત્મનિષ્ઠ આ. ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના નામથી ૫૭ વર્ષની સુનિ લ~~~યમયાત્રાથી વીરપરમાત્માની માટે પ્રકાશ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org