________________
સિદ્ધાંત મહોદધિ, પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યભગવંત
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. સૂચિત પરંપરાએ મેવાડકેસરી પૂ. આ. ભ. શ્રી વિ.યશોદેવસૂરીશ્વરજી મ. સા. અને વર્તમાનમાં પ્રશાંતમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિ.ધનપાલસૂરિજી
મ. સા.ના
આશાવર્તિની શ્રમણીરત્નો
સિદ્ધાંત મહેદધિ, પરમ શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના વિશાળ શ્રમણ સમુદાય અન્તર્ગત વધમાનતનિધિ, સમર્થ સાહિત્યસર્જક, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગવાસ પછી વર્તમાનમાં ગચ્છાધિપતિ સિદ્ધાંત-દિવાકર પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. જયશેષસૂરીશ્વરજી મ. સા. છે.
જ્યારે પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. દ્વારા સ્વસમુદાયના સાઠવગણની જવાબદારી મહારાષ્ટ્રકેસરી પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. યશેદેવસૂરીશ્વરજી મ. સા.ને સોંપવામાં આવી હતી. પૂ. આ. ભ. શ્રી વિ. યશદેવસૂરીશ્વરજી મ. સા.નો આ આજ્ઞાવતી વિશાળ સાધ્વીસમુદાય, તેઓશ્રીના સ્વર્ગવાસ પછી તપસ્વીરત્ન પૂ. આ. ભ. શ્રી વિ. ત્રિલેચનસૂરીશ્વરજી મ. સા.ને આજ્ઞાવતી બનેલ, અને તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ વર્તમાનમાં આ સાવીસમુદાય પ્રશાંતમૂતિ પૂ. આ. ભ. શ્રી વિ. ધનપાલસૂરીશ્વરજી મ. સા.ને આજ્ઞાવતી છે. આ સાધ્વીસમુદાયમાં પણ અનેક શ્રમણરત્ન તપત્યાગ, જ્ઞાન-ધ્યાન, ઉત્તમ ચારિત્ર અને વિધવિધ ગુણેમાં આગવું સ્થાન ધરાવે છે. આમાંનાં કેટલાંક શ્રમણરત્નને અમને જે પરિચય પ્રાપ્ત થયે તે અત્રે રજૂ કરીએ છીએ.
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org