________________
[ ૩૨૫
શાસનનાં શમણરત્ન ]
પૂ. સાધ્વીશ્રી સુમલયાશ્રીજી મહારાજ
ન.
: 1
|
સૂર્યકાંતા વિચક્ષણા તિલક મહેન્દ્ર તારક કિરણ તિલે રમા હર્ષલતા શુભદાયી વિપૂલ રમ્યયશા મયાયશા અભ્યદયા શ્રીજી શ્રીજી શ્રીજી શ્રી શ્રી શ્રી બીજી શ્રીજી શ્રીજી યશાશ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી
-ક તારક કિરણ
ગુણદયા શ્રીજી
જેજા શ્રીજી
અરુણોદયા શ્રી
|
દેવયશાશ્રીજી સુરમા સિદ્ધિ માં !
શ્રી કલ્પવર્ષાથી
રત્નરેખા તીર્થયશાશ્રીજી શુભંકરાથી બીજી
મહાનંદાશ્રીજી રખ્યપ્રભાશ્રીજી
યશોધરાશ્રીજી
ભયશ્રીજી
વસંતપ્રભાશ્રીજી
પદ્મલતાશ્રીજી (જુએ પરિચય)
સતત અને વ્યાપક ધર્મપ્રેરણું વહેવડાવનાર, સમતામૂર્તિ પૂ. સાધ્વીરત્નાશ્રી પદ્મલતાશ્રીજી મહારાજ
પૂ. સા. શ્રી પાલતાશ્રીજી મહારાજનો જન્મ સં. ૧૯૭૮ના ફાગણ સુદ ને કપડવંજમાં થયે હતા. તેમનું સંસારી નામ પ્રભાબહેન હતું. પિતા એછવલાલ અને માતા ધીરજબહેનની પાંચ પુત્રીઓમાં તેઓ બીજા કમ હતાં. વૈરાગ્યભાવથી રંગાયેલાં માતા ધીરજબહેનની સતત પ્રેરણા પામીને બીજા ત્રણ બહેનની જેમ તેઓ પણ સંયમમાર્ગે જવા તત્પર બન્યાં. અને બાલ્યવયે જ દીક્ષા ગ્રહણ કરી તેઓ પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સાધ્વીસમુદાયનાં પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી સુમલયાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી સૂર્યકાન્તાશ્રીજીનાં શિષ્યા બની સાડવીશ્રી પદ્મલતાશ્રીજી નામે ત્યાગમાગે આરૂઢ બન્યાં.
સાધવીશ્રી પુષ્પલતાશ્રીજી ત્યાગમાગે આરૂઢ બની સંયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે જ્ઞાનપાસનામાં લીન બની ગયાં. આગળ જતાં જ્ઞાનની ઊંડી પ્રાપ્તિ કરવા સાથે બિહાર, બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક આદિ દૂરદૂરના પ્રદેશોમાં પણ વિચારી અને કેને ધર્માભિમુખ બનાવી ધર્મના રંગે રંગ્યા. પૂજ્યશ્રીના પ્રશાંત સ્વભાવ, ઉત્તમ ચરિત્ર, ઊંડા ધર્મજ્ઞાન અને તલસ્પર્શી વૈરાગ્યવાણને પામી એક પછી એક એમ ૧૦ શિખ્યા એ થયાં. પૂજ્યશ્રીની ધમપ્રેરણાથી અનેક સ્થળે વિવિધ ધર્મકાર્યો પણ ખૂબ ભાવલાસથી થયાં. પૂજ્યશ્રીની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા આ બધા જ પ્રસંગોએ ઝળકી ઊઠતી. તેઓશ્રીએ ૪૨ વર્ષના દીઘ દક્ષા પર્યાયમાં સંયમજીવનને રત્નત્રયીથી અને
| શેભાવી દીધું. તેઓશ્રી પાછલી અવસ્થામાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાર્ટ બ્લોક, હાર્ટ એક્ઝાન્ડ, બ્લડ પ્રેશર, કિડની ફેઈલ, આંખનું હેમરેજ આદિ રોગોથી પીડાતાં હતાં. ઘણીવાર સ્થિતિ ગંભીર બની જતી, છતાં સમાચારમાં ખૂબ કાળજી રાખતાં. નાભિનો શ્વાસ, હેડકી, આંચકી, અનિદ્રાથી સતત છ માસ વેદના સમભાવપૂર્વક સહી. પણ તેમાં સમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org