________________
શાસનનાં શ્રમણીરત્ના
| ૨૭૩
પ્રગટપ્રભાવી મહાચમત્કારી પાર્શ્વનાથ પ્રભુજીની સમક્ષ સ્વમુખે જ કરી લીધી ‘મિ ભંતે’ની ચાવજીવની પ્રતિજ્ઞા અને બની ગયાં પૂ. સા. શ્રી લક્ષ્મીજી મહારાજ. એ શુભ દિન હતા વિ. સ’. ૧૯૮૩ની વૈશાખ વદ ને.
રાજનગરમાં સમાચાર ફેલાતાં જ કુટુ‘બીજના આવી પહોંચ્યાં. પાછા ઘેર લઈ જવા સુધીના મહાપ્રયાસા થયા પરંતુ મેરુસમ નિશ્ચલ ભાવને ભજતાં એ નૂતન સાધ્વીરત્ન આગળ બધા જ પ્રયાસે નિષ્ફળ ગયા. કુટુંબીઓને નમતું જોવુ પડ્યુ. સયમના વંશને દીપાવતાં એ સાઘ્વીરત્ને સયમલક્ષ્મી-રત્નત્રયી પામીને અભૂતપૂર્વ આનંદની અનુભૂતિ કરી. પૂ. ગુરુીજી મ. શ્રી વસંતશ્રીજી મ. ની નિશ્રામાં ગ્રહણઆસેવના શિક્ષાને પામી સ્થમજીવનના આધારસ્તંભ સમા ગુણગ્રાહિતા, ગુર્વાજ્ઞાપાલન, સ્વાધ્યાય, મગ્નતા, સહનશીલતા, ઔદાર્યાદિ ગુણેથી ગરિષ્ઠ બન્યાં. વિ.સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૨ ના સુરત મુકામે નેમુભાઈની વાડીમાં સકલાગમરહસ્યવેદી, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મ.શ્રીએ સ્વયં કાઢેલ શુભ મુહૂર્ત વેળાએ સ્વહસ્તે સ્વનામથી વડી દીક્ષા પ્રદાન કરી તેઓશ્રીજીને પેાતાના અંર્થાત્ પ. પૂ. દાનસૂરીશ્વરજી મ.ના સમુદાયનાં સાધ્વી તરીકે સ્થાપિત તરીકે સ્થાપિત કર્યા.
પૂ. સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી સ્વ-પર કલ્યાણના સયમમાગે આગળ વધતાં વિ. સં. ૧૯૮૭માં પેાતાનાં લઘુગની ચંદ્રાબહેનને દીક્ષા આપી અને પેાતાનાં શિષ્યા સા. શ્રી ચિતામણિશ્રીજીના નામે સ્થાપિત કર્યા. આ રીતે યેગ્ય આત્માઆને સયમ પ્રદાન અને તેમના યાગ— પ્રેમ કરવા દ્વારા એ અપ્રમત્તપણે સમસાધનામાં પ્રગતિ સાધતાં સ્વાભાવિક જ બુદ્ધિકુશલતાના ચેાગે પંચસ’ગ્રહ-કમ્મપયડી અનેક પ્રકરણ ગ્રંથે, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણાદિના અભ્યાસથી સુંદર તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. શીઘ્રકવિત્વના અનુપમ ગુણ દ્વારા કાવ્યા—ચૈત્યવંદના સ્તવને સજ્ઝાયા–રાસા ગહુલી-સવાદે! અદ્દેિ રચવામાં કુશાગ્ર બન્યાં; જેના સચય આજે પણ પૂ`મહાપુરુષોની કૃતિની ઝાંખી કરાવવ! સાથે તેઓશ્રીની વિશિષ્ટ બુદ્ધિ-પ્રતિભાનાં દર્શન કરાવે છે. સયમશુદ્ધિ માટે નિર્દેૌષ આહાર ગવેષણાનું લક્ષ્ય કોઈ અનેાખું જ હતુ. આશ્રિત સાધ્વીગણના સ્વાધ્યાયને બાધ ન આવે તે માટે ગૃહસ્થાન! પરિચયથી સદા દૂર રહેવાની જ વાર વાર ટકોર કરતાં. સુપ્રસન્ન મુખમુદ્રા અને મીઠાં મધુરાં વચનેાથી આશ્રિતાની ભૂલ સુધારી લેવાની સુંદર કળા આગ તુકાને અનેરું આકર્ષણ જન્માવતી. ભીમકાંત ગુણનાં સ્વામિની સમાં પૂજ્ય ગુરુવર્યા આશ્રિતાનાં હિત માટે સારણા–વારણાદિ કરતાં ત્યારે એકવાર આંખમાં કઠોરતા દેખાતી, તા બીજી જ ક્ષણે વાત્સલ્યનાં ઝરણાં ઝરાવતાં. દરેકને યથાશક્તિ કડક સયમયેાગે!માં જોડવા સુદર પ્રેરણા કરતાં.
૩૭ વર્ષ સુધી સુ-વિષ્ણુદ્ધ નિર્મળ સ્થળેાએ વિચરી અનેકાને સયમના અપૂ` માગે વાળ્યા. તેમાં વિ.સ. ૨૦૦૯ માં પરમ પૂજ્ય, વૈરાગ્યમીજવપનૈકસરણી પ. પૂ. અ. દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂર મ.નુ. ચાતુમાંસ કલકત્તા ધતાં પૂજ્યપાદશ્રીજીની વૈરાગ્યમય વાણી સાંભળી એક શ્રીમંત કુટુંબના શ્રેષ્ઠિર્ય શ્રી ધનજીભાઈ એ કુટુંબ સહિત સંચમ-જીવન સ્વીકારવાના સંકલ્પ કર્યો, અને વિ. સ. ૨૦૧૯ માં બે સુપુત્રા, ધર્મ પત્ની નવલબહેન અને ૮ વર્ષની કુમળી વય ધરાવનાર સુપુત્રી ઇન્દિરાની સાથે રાજનગરમાં હઠીસિગની વાડીમાં ભારે ધામધૂમપૂર્વક પૂજયપાદશ્રીજીના વરદ હસ્તે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, જેની સ્મૃતિ આજે પણ રાજન રના લેાકનાં માનસપટ પર છવાયેલી છે. તે ધનજીભાઈનાં ધર્મ પત્ની નવલબહેને તેએ શ્રીજીના આવા અનેક પુષ્પ સમા ગુણ્ણાની સૌરભથી મઘમઘાયમાન સયમજીવન પ્રત્યે આકર્ષાઈ સુપુત્રી સાથે તેઓશ્રીજીના પુનિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org