________________
શાસનનાં મણીરત્ન]
[ ૧૮૧ ભવ્યાત્માઓને સંયમરાગી બનાવ્યા. અનેક શિષ્યા-પ્રશિષ્યાના પરિવાર સાથે પ્રભુ મહાવીરના શાસનની અનેકવિધ સેવા કરી રહ્યાં.
છેલ્લું ચોમાસું પૂજ્યશ્રીએ ઉજજૈન નગરમાં નિગમન કર્યું. વર્ષાવાસ પછી પૂજ્યશ્રીને કમળ થઈ જવાથી એની અસર લીવર પર થઈ તેઓ પથારીવશ થઈ ગયાં. આવી ગંભીર માંદગીમાં પણ પૂરતી સમતા જાળવી, કર્મશત્રુ સામે લડતાં લડતાં, શ્રીસંઘની ઉપસ્થિતિમાં નવકારમંત્રનું શ્રવણ કરતાં, સમાધિમૃત્યુને વર્યા. ઉદય-અસ્ત, સંયેગ-વિયોગ, હર્ષ-શેક, ધૂપ-છાંવ, દિન-રાતની જેમ જન્મ-મૃત્યુ અવશ્યભાવી છે. આ દ્રઢ સંસારની ચોપાટી પર અનાદિકાળથી ચાલી રહ્યો છે. મૃત્યુને જીતવાનું કાર્ય કઠિન શું, મહાકઠિન છે. એમાં સમાધિમરણ તે અત્યંત દુર્લભ છે. એ સમાધિમરણ માટે જીવનમાં સંયમ, સમતા અને સ્થિરતા કેળવવી રહે છે. પૂજ્યશ્રી એવી ચારિત્રસિદ્ધિ દાખવી ગયાં અને સંયમજીવનને ધન્ય બનાવી ગયાં. એવા એ સ્વ-પર-કલ્યાણ સાધનાર સાધ્વીવર્યાન શતશ: વંદના ! (લે. પુ. સા. શ્રી અમિતગુણાશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રી હિમાંશુ ઝવેરીને સૌજન્યથી)
પૂ. સાધ્વી શ્રી ફત્રુશ્રીજી મહારાજ
ધ્યાનશ્રીજી ઋજુતા થઇ કલ્યાશ્રીજી વિનયપ્રભા
અશોક શ્રીજી
અરુગપ્રભા અમિતગુણ અભિયશા શ્રીજી શ્રીજી શ્રીજી
(જુઓ પરિચય)
મહેન્દ્રશ્રીજી
મુક્તિ શ્રી વિનશ્રીજી
ચંદ્રપ્રભાશ્રીજી
જ્ઞાન–ધ્યાન–તપના ઉત્કૃષ્ટ આરાધક, વાતસલ્યવારિધિ
સાધ્વીવર્યાશ્રી નિરૂપમા શ્રીજી મહારાજ અત્યંત રળિયામણું ભયણ તીર્થ છે; એની પાસે ડાંગરવા ગામ છે. ત્યા અંબાલાલભાઈ અને ચંચળબેન નામે ધર્મિષ્ઠ દંપતી રહે. ચંચળબેનની કુક્ષીએ પાંચ રત્ન ઉત્પન્ન થયાં હતાં. માતા ચંચળબેન તરફથી સંતાનોને ધમસંસ્કારો પ્રાપ્ત થયાં હતાં. કમસંગે અંબાલાલભાઈનું અકાળ અવસાન થતાં ચંચળબેનની ધર્મનિષ્ઠા વધુ પ્રબળ બની. એમાં ચંચળબેનને લકવાને હમલે થા. તેથી તેમણે મનોમન પ્રાર્થના કરી કે, જે હ લકવામાંથી સાજી થઈશ, તે સંયમ લઈશ. આ ઉચ્ચ ભાવનાને બળ લકવામાંથી ઊગરી ગયાં અને ઉલ્લાસપૂર્વક સંયમ સ્વીકારવા તત્પર થયાં. તેમની આ ભાવનાને દીકરીઓએ પણ વધાવી લીધી. ત્રણે બહેનનાં સગપણ થયેલ હતાં, પણ સંસારનાં બંધનને ફગાવીને ત્રણે બહેન પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરવા તૈયાર થઈસં. ૧૯૯૦ના ફાગણ વદ ૭ ને શુભ દિને માતુશ્રીએ અને ત્રણ બહેનેએ અમદાવાદ-વિદ્યાશાળામાં પાંચ પાંચ આચાર્ય ભગવંતની નિશ્રામાં હરણું ગ્રહણ કર્યા તેમાં માતા ચંચળબહેન આગમ દ્ધારક સમુદાયવતી પૂ. શિવ-તિલક-હેમ-તીર્થ શ્રીજીના શિષ્યા શ્રી પ્રદશ્રીજી નામે જાહેર થયાં. વડીલ ભગિની સમરતબહેન શ્રી પ્રદશ્રીજીના શિષ્યા શ્રીનિપુણશ્રીજી નામે, પિતે રમાબહેન શ્રી પ્રદશ્રીજીનાં શિખ્યા શ્રી પૂજ્યશ્રી નિરુપમા શ્રીજી નામે તથા લઘુભગિની કરીબહેન શ્રી નિપુણાશ્રીજીના શિષ્યા શ્રી નિજ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org