________________
૨૦૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
મંજૂર ન હતું. હેમકુંવરને ૧૭ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું! આ આઘાતે તેમના હૃદય પર ઊંડી અસર કરી. તેમને સસારની અસારતા અને વૈરાગ્યની યથાતા સમજાઈ. પેાતાનાં બે પુત્રા અને એક પુત્રીને છોડીને વિ.સં. ૨૦૦૨ના જેઠ વદ ૪ ના શુભ દિને પૂ. શ્રી ઇન્દુશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યુ અને શ્રી હિરણ્યશ્રીજી નામે દીક્ષિત થયાં.
સંયમ ગ્રહણ કરીને ગુર્વાજ્ઞામાં લયલીન થઈ ગયાં. કોઈ દલીલ કે અપીલ વગર ગુરુની આજ્ઞા શિરોધાય કરતાં. ગુરુણીની શીતળ છાયામાં તાત્ત્વિક જ્ઞાનાભ્યાસ સાથે માસક્ષમણ, ક`સૂદન, સમવસરણ, ચત્તારિ-અઠ્ઠ-દસ-દાય, વષીતપ, આજીવન નવપદ એળી, વર્ધમાન તપની ૫૪ એળી, આદિ અનેક તપસ્યા પણ કરી. શિખરજીની પંચતીથી યાત્રા તથા બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા આદિ પ્રાંતામાં પણ અનેક તીર્થોની યાત્રા સાથે અનેક ગ્રામનગરામાં વિચર્યાં; અને એ પ્રદેશમાં અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યાં. શાંતિ, સમતા, ક્ષમા અદિ ગુણ્ણાના ભ’ડાર એવાં ગુરુણીશ્રી હિરણશ્રીજી મહારાજ છ૨ વર્ષોંનું આયુષ્ય ભોગવી ચૈત્ર સુદ ૮ ને દિવસે કાળધમ પામ્યાં. એવા એ જ્ઞાની—તપસ્વી-ક્ષમામૂર્તિ – વાસલ્યમૂર્તિ પૂજ્યશ્રીને
તશ: વંદના !
પૂ. સાધ્વીશ્રી હિરણ્યશ્રીજી મહારાજ
મનરેખાશ્રીજી
સુભાષિતાશ્રીજી
।
શીલરેખાશ્રી
Jain Education International
મુક્તિરેખાશ્રાજી સૌરેખાશ્રીજી અસ્મિતાશ્રીજી સુચિતા શ્રીજી
i
સુવર્ષાશ્રીજી
વિશ્વવિદ્યાશ્રીજી
For Private & Personal Use Only
સુહર્ષાશ્રીજી
ગુણવાન, ચારિત્રવાંન અને જ્ઞાનસંપાદન માટે સદા જાગૃત
પૂ. સાધ્વીરત્ન શ્રી પ્રગુણાશ્રીજી મહારાજ
તે દેશને ધન્ય છે જ્યાં ત્યાગમાગ ના મહિમા જોવા મળે છે. તે ગ્રામ-નગરને ધન્ય છે, જ્યાં ત્યાગમાગની ઊલટભેર અનુમેદના વિશાળ જનમેદનીમાં જોવા મળે છે. અને તે કુટુબને ધન્ય છે જ્યાં ત્યાગમાગ ને સ્વીકાર કરી જીવનને ચરિતાર્થ કરનારા પુણ્યાત્મા જન્મે છે. આવા ધન્ય દેશ તે ભારત; અને આવાં ધન્ય નગરેામાંનું એક તે સુરેન્દ્રનગર, અને આવાં ધન્ય કુટુ એમાંનુ એક તે સુરેન્દ્રનગરમાંનું ધર્મ પરાયણ, કનિષ્ઠ શ્રેષ્ઠિવ શ્રી અમૂલખભાઈનું કુટુંબ. તેમનાં ધર્મ પત્ની શીલાદિ-ગુણસમ્પન્ન ચ’પાબહેનની કુક્ષીએ વિ. સ. ૧૯૮૫ના માગસર સુદિ ૯ના દિવસે એક પુણ્યાત્મા પુત્રીરત્નનો જન્મ થયા હતા. તેનાં તેજ અને કાંતિને અનુરૂપ તેનુ નામ પણ પ્રભાબહેન હતું. સુકુલીન માત-પિતાના ઉત્તમ સૉંસ્કાર-સિંચનથી પ્રભાબહેનના બાલ્યજીવનમાં જ કોઈ અજબ-ગજબના ચમત્કાર સજાયેા હતેા. અન'તા ભવા અને અનંતાં વર્ષાં સુધી રખડાવનારો,
રાવિદાશ્રીજી
www.jainelibrary.org