________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૧૯૩
પૂ. સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મહારાજ
કનકપ્રભાશ્રીજી તવબેધશ્રીજી ધર્માનંદશ્રી રત્નત્રયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી ધર્મોદયાથી
(જુઓ પરિચય)
સૈગુણ શ્રીજી
ગુણ અમિતજ્ઞા શ્રીજી
પ્રજ્ઞા શ્રીજી
શીલરતના શ્રીજી
માક્ષરના શ્રીજી
સિદ્ધરના શ્રીજી
મા.
-
-
આત્મજ્ઞાશ્રીજી
સમજ્ઞાશ્રીજી
શ્રુતજ્ઞાશ્રીજી
સુતારાથી
ધર્યપ્રભાશ્રીજી
નિત્યોદયાશ્રીજી (જુઓ પરચય)
જયજ્ઞા બીજી
હિતવર્ધનાશ્રીજી
તત્ત્વરેખાશ્રીજી
સુલક્ષિતાશ્રીજી વિરતિપ્રજ્ઞાશ્રીજી
સુન્નરસાશ્રીજી
મતિનાશ્રીજી
ભવ્ય લક્ષિતાશ્રીજી
શુભ વર્ષાશ્રીજી
સ્વ–પર કલ્યાણકારી વિદુષી “માલવતિ પૂ. સાધ્વીરત્નાશ્રી ઈદુશ્રીજી મહારાજ આ પૃથ્વી પર અસંખ્ય જીવે જીવન જીવી જાય છે, પણ તેમાં કઈ ભવ્યાત્માઓ જ અને માર્ગદર્શન આપી તિ સમા ઝળહળી રહે છે અને અમરપદને પામે છે. “માલવતિ સાધ્વીશ્રી ઈન્દુશ્રીજી મહારાજ એવાં જ એક ભવ્યાત્મા હતાં. તેઓશ્રીને જન્મ મનહર માલવભૂમિમાં થયો હતો. આ માલવાએ અનેક માનવરત્નને ઉત્પન્ન કર્યા છે. એ માલવાની સુપ્રસિદ્ધ નગરી ઈન્દ્રપુરી (ઈન્દોર)ની બાજુમાં ધાર્મિક ભાવનાથી ભરપૂર દેપાલપુર નગર છે. જ્યાં રિદ્ધિસિદ્ધિ-સમૃદ્ધિથી સંપન્ન, ભદ્રપરિણામી મગનલાલજીનાં ધર્મપત્ની ચંપાબાઈની કુક્ષીએ સં. ૧૯૬૩ના માગસર સુદ ૯ ને દિવસે એક પુત્રીરત્નને જન્મ થયો. આ શુભ સમાચારે આખા પરિવારમાં આનંદની છોળો ઊછળી રહી. રૂપ-ગુણમાં અમૃત ઝરતા કુંભ જેવી પુત્રીને જોઈને માતાપિતાએ ‘અમૃત” એવું નામ પાડ્યું. પૂર્વજન્મના સંસ્કાર પણ જીવનને અમૃતમય બનાવવા માટે જ હેય, તેમ અમૃતબેન બાળપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષિત થયાં. તેમને વૈરાગ્યભાવ ખીલતો રહ્યો. પરંતુ કમનસીબે માતા-પિતાએ પુત્રી અમૃતનું મન સંસાર પ્રત્યે નહિ, સંન્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org