________________
શાસનનાં શમણીર ]
[ ૯ ઉત્તર : “હે શ્રાવિકે ! કેટલાક જ ઊંઘતા રહે તે જ સારું છે અને કેટલાક છો જાગતા
રહે તે જ સારું છે !” આનું કારણ આપતાં ભગવંતે કહ્યું કે, “જે જી –અધર્માનુir
–મનુષ્યાવતાર પામીને પણ જેઓ અધમ્ય ખાનપાન, રહેણીકરણી અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી, બધાર્ષિક–સમ્યકશ્રુત અને સમ્મચારિત્ર વિનાનું જીવન જીવનાર હોવાથી,
ભેંકા–સમ્યફથત અને સમ્યફચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનેમાં જરા પણ રસ વિનાના હોવાથી,
ધર્માદ્યાર્થી—ધર્મ અને ધર્મના પ્રસંગને વિકૃત કરી પાપભાષા બોલનારા, અધર્મઘો–ધાર્મિક વ્યવહારને સર્વથા અપલાપ કરીને હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ રૂપ અધર્મને જ ધર્મ માનનારા,
ધર્માળી–દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે રાગનું દેવાળું કાઢી જડા પ્રપંચી ખુશામતિયા અને લબાડ માણસને ચાહનારા, અધર્મસમુહાવા-ધર્મે આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા. અધર્મકવિવા–જેનાથી ભયંકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હોવાથી,
આ આઠે પ્રકારના છ ઊંઘતા રહે, સૂતા રહે તે જ સારું છે, જેથી ચરાચર સંસારમાં રહેલાં ભૂતને–જીને-સાને પરિચાવાકાચા, સોયાવળચાણ, ગુરાવળચાણ, તિબ્બાવળા, પિઠ્ઠાવળયા–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી. કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઇષ્ટવિયેગ કરાવ, શેક-સંતાપ દેવો, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિંસા છે, પાપ છે અને હિંસક માણસ આખા સંસારનો શત્રુ છે. જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસે ઊંઘતા રહે તે ઘણાં પાપોથી પોતાની જાતને બચાવી શકે છે.
- હવે એનાથી વિરુદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્માના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવોના માલિક છે તેમનું જાગતા રહેવું વધારે સારું છે. સંસારને વિષમય બનાવવા કરતાં પણ પિતાના આત્માને હિંસા-અસત્ય-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂપ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા, સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જ એ વધારે સારું અને સત્ય તત્ત્વ છે. બેશક, જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું કઈ પણ હાલતમાં સારું નથી. તેમ છતાં સંસારવ્યવહાર કરતાં પણ ધાર્મિકતા વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક, સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલાં ધાર્મિક છે.
મૃગાવતી : કૌશંબી નગરીના શતાનીક રાજાની રાણી અને ચટક રાજાની પુત્રી, કૌશંબી નગરીમાં એક ચિત્રકાર શતાનીક રાજાના દરબારમાં આવ્યો અને તેની કળાથી ખુશ થયેલા રા' એ ચિત્રશાળામાં વાઘ, સિંહ, હંસ, મૃગ, શિયાળ વગેરેનાં ભવ્ય અને કલાત્મક ચિત્રોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org