________________
શાસનનાં શમણીરત્નો |
[ ૭૯ આપે કે જેમનું નામ ચિરસ્મરણીય બન્યું છે. એમનું ચરિત્ર કૌસ્તુભમણિ સમાન શુભ્ર અને ઉજજવળ છે.
ભાગવતમાં પણ મરુદેવી માતા અને નાભિરાજાના પુત્ર કષભનો ઉલ્લેખ છે. તેમાં શ્રી રાષભદેવને વારશના સાધુધર્મના પ્રવર્તક માનવામાં આવ્યા છે. શ્રી અષભદેવ આકર્ષક દેહકાંતિ, બળ, રૂપ, તેજ, કીર્તિ, એશ્વર્ય અને પરાક્રમ જેવા ગુણોથી સુશોભિત હતા એટલે એમનું નામ કષભ રાખવામાં આવ્યું હતું. બાષભકુમારે બાલસહજ કીડાથી માતાને અતુલિત આનંદ આપ્યો. યૌવનવયમાં સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં. મરુદેવી માતાનું હૃદય કરુણા, વાત્સલ્ય અને માતૃત્વથી પુત્રસ્નેહમાં નિમગ્ન હતું. તેઓ મૃદુભાષી અને સરળ સ્વભાવનાં હતાં. ત્રાષભકુમારે દીક્ષા અંગીકાર કર્યા પછી પુત્રને મળવાની ઉત્કંઠા હોવાથી પૌત્ર ભરતને વારંવાર વિનંતી કરીને કહેતાં કે, મારો કષભ ક્યાં છે? મારે એને મળવું છે. ભારતે 2ષભદેવના વૈભવનું માલા દેવી સમક્ષ વર્ણન કર્યું, પણ તેનાથી માતાને સંતોષ ન થયે. માતા તે કપભને સાક્ષાત્ મળવા ઉત્સુક હતી. વિનીતાનગરીમાં કાષભદેવ ભગવાન પધાર્યા એ સમાચાર જાણીને ભરતરાજા મકદેવી માતાને ગજરૂઢ થઈને વંદન કરવા લઈ ગયા. સમવસરણમાં બિરાજમાન ભગવાનને જોઈ ને મરુદેવી માતાને આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યાં કે, મારો પુત્ર કષભ તે ત્યાગી છે અને મોક્ષમાર્ગની સાધના કરે છે. આવા વિચારની પવિત્ર ભાવના ભાવતાં મ દેવી માતાના મોહનીય કર્મને ક્ષય થયો. આર્તધ્યાનમાંથી ધર્મ અને શુકલ ધ્યાનમાં નિમગ્ન બની ગયાં. પરિણામ સ્વરૂપે, સર્વ કર્મોને તે જ ક્ષણે ક્ષય થતાં સર્વ લેકમાં પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
'भगवतो च छतादिच्छतं पेच्छंतीए चेव केवलनाणं उपन्नं' - आवश्यकचूर्णि, पृ. १८१ 'तं समयं च णं आयु खुबै खिद्वा, देवेहि च से पूया कता ।'
– ગ્રાફ ચૂળ, પૃ. ૨૮ આ રીતે મરુદેવી માતા સિદ્ધ, બુદ્ધ અને મુક્તિને પામ્યાં. મરુદેવી માતાની નાની-મોટી સજઝાય ચનાઓમાં કેવળજ્ઞાનપ્રાપ્તિને પ્રસંગ ભાવવાહી રીતે ગૂંથી લેવામાં આવે છે.
હર્ષનાં આંસુ તે આવીયાં, પડળ તે દૂર મળાય;
પર્ષદા રીડી રે પુત્રની, ઉપન્યુ કેવળજ્ઞાન... મજેદેવી.... ૬ અને કવિ છેવટે જણાવે છે કે,
ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેનો પરિવાર,
| વિનય વિજ્ય ઉવઝાયનો વર્યો છે જ્યકાર. ...મરુદેવી... ૭ * જો પંદરમાંથી એક પ્રકારે સિદ્ધિપદને પામે છે. દેવી માતા એ અતીર્થસિદ્ધ કહેવાય છે. નવતત્વ પ્રકરણની પ૬મી ગાથામાં તેને ઉલ્લેખ થયેલો છે :
જિણ સિદ્ધા અરિહંતા, અજિણસિદ્ધાય પુંડરિયપમુહા, ગુણહારિ તિસ્થસિદ્ધા, અતિથસિદ્ધા મજેદેવી. એ પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org