________________
૨૬
સમયસાર સિદ્ધિ-૬
Lજ
0
0
0
(૩પનાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां
सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमे कमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः । ।१०२ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ :- હેતુ-સ્વભાવ-અનુમવ-માશ્રયUIT) હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય – એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) (સદ્દા પસદાય (મેા) અભેદ હોવાથી ન હિ મે:) કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; (તત્ સમતું ) માટે સમસ્ત કર્મ પોતે રત્ન) નિશ્ચયથી (વીમા-કાશ્રિતમ્) બંધમાર્ગને આશ્રિત હોવાથી અને વહેતુ:) બંધનું કારણ હોવાથી, પમ્ રૂટં) કર્મ એક જ માનવામાં આવ્યું છે – એક જ માનવું યોગ્ય છે. ૧૦૨.
પ્રવચન નં. ૨૩૦ શ્લોક-૧૦૨, ગાથા – ૧૪૬થી૧૪૯.
શુક્રવાર, વૈશાખ વદ ૭, તા. ૧૮-૦૫-૧૯૭૯
‘સમયસાર કળશ-૧૦૨. કળશ છે ને ?
हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमेकमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः ।।१०२ । । હતુ.” કળશનો ઉત્તર આપે છે કે, બંધના કારણનો હેતુ પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ એક જ છે. બંધનો હેતુ એક જ છે, શુભ અને અશુભ બેય એક જ છે. શુભથી પુણ્ય અને અશુભથી પાપ એવા બે ભેદ એમાં નથી. ભાવમાં હોં ! શુભ