________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदशिनो टोका अ० १ सू० ५ मृषावादरूपद्वितीयाधर्मद्वारनिरूपणम् ३३ " तिवायणा" ऐसा पद जब माना जावेगा तब इसकी छाया निपातना होगी और इसका अर्थ तब मन वचन और काय, इनका ध्वंस करना ऐसा होगा, दशना भेद १० । आरंभ समारंभ-आरंभ शब्द से जिनका विनाश किया जावे ऐसे, अर्थात् विनाश किया जाता है जिनका वे हैं आरंभ अर्थात् प्राणी उनका जो समारंभ-परिताप वह है आरंभ समारंभ प्राणिहिंसामें जीवोंको परिताप होता है यह बात स्पष्ट और अनुभवगम्य है। अथवा-कृष्णादि कर्म का नाम आरंभ है, इस आरंभ से जीवोंके प्राणोंका पीड़न होताहै। यह ग्यारहवां भेद ११। इसी तरह जीवकी आयुका उपद्रव-समुच्छेद, भेद विनाश, निष्ठापन-समाप्तकरना, गालनानिकालना, संवर्तक-समस्तबल, सामर्थ्य आदि का संकोच करना, संक्षेप इनका अभाव करना, यह बारहवाँ भेद १२ । मृत्यु-मरण तेरहवां भेद है १३ । इन्द्रियसंयम और प्राणसंयम धारण करने से प्राणीयों की रक्षा होती रहती है। असंयमी जीव से यह रक्षा बनती नहीं है, अतः असंयम को प्राणिहिंसाका अंग कहा गया है । इसी अभिप्राय से यहां उसे उसका पर्यायवाची नाम कहा है। सावध अनुष्ठान का नाम ही तो असंयम है । यह चौदहवां भेद १४ । कटक मर्दन का अर्थ है-कटक
भानी सेवामा तो तेनी छाया " त्रिपातना" थशे. मने यारे तना અર્થ મન, વચન અને કાયને વંસ કરે, એ પ્રમાણે થશે. આ દસમે ભેદ છે. આરંભસમારંભ–આરંભ શબ્દથી જેમને વિનાશ કરાય એવાં અથવા વિનાશ કરાય છે જેમને તેવા પ્રાણી એ અર્થ થાય છે. તેમને જે સમારંભ પરિતાપ તેને આરંભ સમારંભ કહે છે. પ્રાણવઘમાં જીવોને પરિતાપ થાય છે, તે વાત સ્પષ્ટ તથા અનુભવ ગમ્ય છે. અથવા ખેતી આદિ કર્મનું નામ પણ આરંભ છે. તે આરંભથી જીનાં પ્રાણોને પીડા પહેંચે છે. આ અગિયારમે ભેદ છે. એ જ પ્રામણે જીવના આયુને ઉપદ્રવ-સમુચછે, ભેદ-વિનાશ. નિષ્ઠાપન–અંત, ગાવના-નિકાલવું, સંવર્તક–સમસ્ત બળ સામર્થ્ય આદિને સંકોચ કરો, સંક્ષેપ તેમને અભાવ કરે, તે બારમે ભેદ છે. મૃત્ય-મરણ તેરમે ભેદ છે. ઇન્દ્રિયસંયમ અને પ્રાણસંયમ ધારણ કરવાથી પ્રાણીઓની રક્ષા થયા કરે છે. અસંયમી જીવથી તે રક્ષા થઈ શકતી નથી, તેથી અસંયમને પ્રાણવાનું અંગ કહેલ છે. તે કારણે જ તેને અહીં પર્યાયવાચી નામ ગણેલ છે. સાવદ્યઅનુષ્ઠાનનું નામ જ અસંયમ છે. આ ચૌદમે ભેદ છે. કટકમર્દન શબ્દને અર્થ આ પ્રમાણે છે-કટક-સૈન્ય દ્વારા હિંસાના प्र-५
For Private And Personal Use Only