________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० १ सू० ५ मृषावादरूप द्वितीय अधर्मद्वारनिरूपणम् . ३१ प्रथम प्राणिहिंसा यह सामान्य अर्थका बोधक होनेसे सामान्य शब्द है और इसका पर्यायवाचीरूप प्राणिहिंसा विशेष अर्थका बोधकहोने से विशेष शब्द है । इस तरह से गुण निष्पन्नता इन सब नामों में जानना चाहिये। इसका खुलासा इस प्रकार से है-जमीन से जैसा वृक्ष उखाड़ देते हैं उसी तरहसे शरीर से जीवका निकाल देना यह जीवकी शरीरसे उन्मूलना (उखाडना है। इस उन्मूलनामें जीवकी पर्यायका विनाश होता है, और जीव को कष्ट होता है अतः यह प्राणिहिंसा है। यह दूसरा भेदर। जो जीव हिंसक, निर्दयी, हत्यारे होते हैं उनमें जीवों का विश्वास नहीं होता है इसलिये हिंसाको अविश्वास का कारण होने से उसमें अविश्रंभ का व्यवहार करदिया गया है। यह तीसरा भेद ३। हिंस्य विहिंसा-अजीवों की हिंसा नहीं होती है-हिंसा तो जीवोंकी होती है इसलिये यहाँ पर हिंस्य पद से जिन जीवों की हिंसा होती है वे ग्रहण किये गये हैं। इन हिंस्य जीवों के प्राणोंका वियोग इस प्राणिहिंसा में होता है इसलिये इसे हिंस्यविहिंसा कहा गया है। यह चौथा भेद ४।
प्रश्न-जीव तो अरूपी है-जो अरूपी होता है उसको हिंसा होती नहीं है फिर हिंस्यविहिसाका व्यपदेश माणि हिंसामें क्यों किया?
સામાન્ય અર્થને બેધક હોવાથી સામાન્ય શબ્દ છે અને તેને પર્યાયવાચી પ્રાણવધ શબ્દ વિશેષ અર્થને બાધક હોવાથી વિશેષ શબ્દ છે. આ રીતે એ બધાં નામમાં ગુણયુકતતા સમજી લેવી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– જમીનમાંથી જેમ વૃક્ષને ઉખાડી નાખવામાં આવે છે એ જ પ્રમાણે શરીરમાંથી જીવને કાઢી નાખે તે જીવની શરીરથી ઉમૂલન કરી કહેવાય છે. તે ઉન્મલનામાં જીવની પર્યાયને વિનાશ થાય છે, અને જીવને કષ્ટ થાય છે, તેથી તે પ્રાણવધ ગણાય છે. આ બીજો ભેદ થયે. જે જીવ હિંસક, નિર્દય, હત્યારા હોય છે, તેમનામાં જીવને વિશ્વાસ હોતે નથી, તે કારણે હિંસાને અવિશ્વાસનું કારણ ગણીને તેમાં અવિશંભને વ્યવહાર કર્યો છે. આ ત્રીજે ભેદ થયે. હિંસ્યવિહિંસા-અજીની હિંસા થતી નથી. હિંસા તે જીવોની જ થાય છે, તેથી અહીં હિંસ્ય એલે જે જીવની હિંસા થાય છે તે છે એ પ્રમાણેને અર્થ, ગ્રહણ કરવામાં આવ્યું છે. તે હિંસ્ય જીના પ્રાણને વિગ તે પ્રાણવધમાં થાય છે તેથી તેને હિંસ્યવિહિંસા કહેવામાં આવેલ છે. આ ચે ભેદ થશે.
પ્રશ્ન-જીવ તે અરૂપી છે-જે અરૂપી હોય છે તેની હિંસા થતી નથી. તે પછી હિંસ્યવિહિંસાનું આજે પણ પ્રાણવધમાં કેમ કર્યું છે?
For Private And Personal Use Only