________________
અર્થ—જેનામાંથી બધાજ દેશે ક્ષય પામી ગયા હોય, (સૂર્યના ઉદય વખતે અન્ધકાર નાશ પામે છે તેમ,) તથા જે મહાપુરુષમાં બધાજ ગુણે પ્રકટ થયા હોય (સૂર્યના ઉદય થવાથી પ્રકાશ અને કમળનાં વને ખીલે છે તેમ) એ બ્રહ્મા હેય,વિષ્ણુ હોય, મહાદેવ હય, બુદ્ધ હોય કે જિન હેય, તેમને મારે નમસ્કાર થાઓ. • આ વાત તે આપણે ઉપર બતાવી ગયા છીએ, તેવી જ છે. બાકી કલિકાલસર્વજ્ઞ ભગવાનને નામે અથવા હરિભદ્રસૂરિ મહારાજના નામે કે ઉપાધ્યાયજી મહારાજના નામે કઈ ગમેતેમ બેલી નાખે, એ ભાઈઓને અમારી વિનંતિ છે કે, તેમહાપુરુષના વીતરાગસ્તોત્ર, અચગવ્યવચ્છેદિકા અને અગવ્યવિચ્છેદિકા વિગેરે ગ્રન્થ વાંચવા સસ્તી લે?
એટલે સર્વદેષને અભાવવાળા અને સર્વગુણ સંપૂર્ણ પણે પામેલા, એવા જે હોય, તે બધા પંચમહાપરમેષ્ઠિ -ભગવતમાં અવશ્યમેવ અન્તર્ભાવ પામે છે. તેથી સર્વગુ
ની અને ગુણરત્નના ઝવેરીઓની ખાણ જેવા, નમસ્કારમહામંત્રને જે આત્મા પામે છે, પાપે હય, પામવા આદર બહુમાન પ્રકટ થયું હોય, તેવા આત્માઓ હવે પછી સંસારમાં પણ દુખ વગરના સુખસ્વાદને ભેળવીને બહુ અપકાળમાં સંસારનાં સર્વ દુઃખેને તિલાંજલિ આપીને, વળી, બીજા પણ સેંકડે, હજારે, લાખે, કેડે, અબજે ભવ્યજીને, શ્રીચન્દ્રરાજર્ષિ, જયાનન્દરાજર્ષિ, શ્રીપાલ મહારાજા વિગેરેની પેઠે શ્રીવીતરાગશાસનને સ્વાદ ચખાડીને, મહાનન્દસુખની સગવડથી ભરેલા મેક્ષનગરમાં જઈને, સાદીઅનન્તભાગે વસનારા થશે. અન્તમાં