________________
૪૩
વિગેરે કહેવાય છે. તેમને આપણા નમસ્કાર થાય છે કે નહિઉ- આ જગતમાં પ્રાણિમાત્રમાં અઠ્ઠા જમાવીને રહેલા, અનન્તાકાળથી ચારગતિમાં ભટકાવનારા, રાગ-દ્વેષ અને અજ્ઞાનતા ત્રણ મોટા દોષા છે. આત્રણેદાષા જે મહાપુરુષમાંથી નિર્મૂલ નાશ થઈ ગયા હૈાય. તથા જેમના જ્ઞાનમાં લેાકાલેાકના, ત્રણેકાળના સર્વ ભાવેા, દપ ણુની પેઠે પ્રતિઅિસ્મિત થયા હાય, તથા જે મહાપુરુષાના આત્મામાંથી જન્મ, રાગ, શેાક, વિયેાગ, સચાગ અને મરણ, નિર્મૂલ નાબુદ થયાં હાય, તે સર્વને આપણા નમસ્કાર થાય છે જ. કારણ કે આવા ગુણા-વાળા આત્મા જ અરિહન્તભગવન્તા અને સિદ્ધભગવન્ત કહેવાય છે. એટલે જગતના સાચા ગુણી બધા આત્માઓના, પચમહાપરમેષ્ટિમાં ચેાક્કસ સમાવેશ થાય છે જ.
૫૦—આજકાલ કેટલાક પેાતાને વધારે પડતા હુંશિયાર સમજનારા મહાનુભાવાનું એમ કહેવું છે કે, કલિકાલસર્વજ્ઞ. ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજતે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, બુદ્ધ, મહાવીર બધાને સરખા જ માનતા હતા, અને બધાને અભેદભાવે નમસ્કાર કરતા હતા. જુએ તેમની સ્તુતિ,
'ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमः तस्मै"
ઉદ—આ, સ્તુતિનુ' ઉત્તરાદ્ધ છે. એપાદ પૂરાં લખીને વાંચસે તેા આવી, અવળી, સમજણુથી બચી શકાશે. અધુરૂં લખનારા, અને સમજાવનારા, સન્માર્ગંના શત્રુ જેવું, કામ કરનારા ગણાય છે. વાંચા આખા લેાક—
यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गुणाश्च विद्यन्ते ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥१॥