________________
વિવરણમાં ખેતીની માળા જેવી ઝલક, મધુરતા, રાગ દ્વેષ રહિતતા અને સ્વચ્છતા સ્પષ્ટ દેખાઈ આવે છે. એથી જ સ્પષ્ટ થાય છે કે આપશ્રીનું સાધુ જીવન શતદળ કમળની જેમ વિકસિત થઈ સુગંધી બનવા પામ્યું છે,
ઘણા મહિનાઓ સુધી આપશ્રી મારા ચક્ષુની પ્રત્યક્ષ રહ્યાં છે તથા ત્યારપછીને ઘણું વર્ષોથી આપની સાહિત્ય સેવા મારા માટે પક્ષ છતાં પણ પ્રત્યક્ષ રહી છે, તેથી આપને પ્રવૃત્તિ માર્ગ મારા માટે તેમજ સમાજને માટે પણ આદરણીય, પ્રશંસનીય અને અનુકરણીય રહ્યો છે.
ત્રીજો ભાગ પણ તૈયાર થયેલ છે. આ સમાચાર જાણ્યા પછી આનન્દની સીમા રહી નથી.
- શાસનદેવ તમને શતાયુ બનાવીને આજે આપશ્રી છે. તેવા જ ભાવીકાળમાં પણ બન્યા રહે.
- એજ અભ્યર્થના.... ૪. મધુવન સોસાયટી, -હરિલાલ ધરમચંદ શાહ (B.A.) અમદાવાદ–૧૩ o ભૂતપૂર્વ ઈન્કમટેક્ષ ઓફીસર
- भगवती सूत्र जसे महान आगम से आपकी विद्वत्ता सामने प्रत्यक्ष है। राजस्थान गोडवाडवासियों व सभी को आपके सुलझे. हए विचारों के लिये गौरव है। भगवती के विवेचन में आप सभी में अग्रणी है ऐसो ( मेरी जानकारी अनुसार ) मेरी मान्यता है । भगवती सूत्र के दो भाग पढ़े। पहले भाग में मातृ स्वरूपा नारी को खूब मह-त्व दिया है आपने । दोनो भागो में अनेक उलझन पूर्ण प्रश्नों के उत्तरो से जो 'स्पष्टी करण है वह प्रशंसनीय है। जैसे महावीर गौतम, पू. महावीर सुदर्शन शेठ का सवाद प्रमाणीभूत है । धर्म कर्म के विवेचनों के साथ उनके मर्मको भी बताया गया है।