________________
આગમનું ઉંડાણ જાણે, મારૂં અલ્પજ્ઞાન છતાં, આંબી શકાય તેવું જણાયું. આ પ્રસ્તુત પુસ્તકમાં વિષયની ઝીણવટભરી છણાવટ, સૂત્રોનું સચોટ અને સરળ શૈલીમાં વિવેચન અને સુંદર ભાષામાં અનુભવસિદ્ધ શિલીમાં વિવેચન થયેલું હોવાથી જાણે આ ત્રિવેણી સંગમ લેખન માટે દાદ માંગી લે છે.
બધી રીતે પૂજ્ય પંન્યાસજી સારી રીતે સફળ બન્યા છે. માટે સૌને પ્રશંસનીય બને છે.
છેવટે પ્રત્યક્ષનહીં તે પણ તેમના ભગવતીસૂત્રના ભાગમાં ગૂંથાયેલી ભગવાન મહાવીરની અમૃતવાણુના રસાસ્વાદથી પણ સંઘ લાભ મેળવશે તેવી આશા અસ્થાને નથી. પાલીતાણા
– ડો. ભાઈલાલ એમ. બાવીશી તા. ૮-૨-૭૮
(M.B.M.S, F.C.G.P.) પાલીતાણું પ્રેસીડેન્ટ-ઈન્ડીયન મેડીકલ એસેસીએશન તા. ૯-૬-૭૯
- પાલીતાણું બ્રાંચ કારોબારી સભ્ય-અ. ભા. જૈન .કોન્ફ-મુંબઈ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
જ્ઞાનવર્ધક ટ્રસ્ટ-પાલીતાણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ-પાલીતાણા નગરપાલિકા
પ્રમુખશ્રી સિદ્ધક્ષેત્ર સામાયિક મંડળ ભૂતપૂર્વ મંત્રી-વિદ્યાર્થી બંધુ, તણખા આદિ
આપશ્રી “ભગવતી સૂત્ર” જેવા મહાગ્રુત સ્કંધ ઉપર કમબદ્ધ વિવેચન એટલું સરળ અને વિશદ વિવરણ કરી રહ્યા છે કે, જેના બે દળદાર ભાગે પ્રકાશિત થઈ ચતુર્વિધ સંઘના કરકમળમાં આવી ગયા છે. તપ-બ્રહ્મચર્ય અને જ્ઞાન એ ત્રિગના સંગમથી આપશ્રીની વાણી અને