________________
ઉલ્લાસ ૧ લે
- ૩૧ એવા બ્રાહ્મણે બહુ જ આનંદ સાથે વેદચ્ચારપૂર્વક તેમને આશીર્વાદ આપવા લાગ્યા, બધાં લોકોને આનંદ પમાડનારા એવા બંદીજને જય જય શબ્દ બોલવા લાગ્યા તથા સધવા સ્ત્રીઓ મંગલને માટે ઉંચે સ્વરે ધવલમંગલ ગાવા લાગી. પછી પિતાના લઘુ બાંધવસહિત જગમ કલ્પવૃક્ષ સમાન એ વસ્તુપાલ મંત્રીશ્વર સમસ્ત પ્રજાના મનોરથને પૂરવા લાગ્યા.
એ પ્રમાણે રાજ્યલક્ષ્મી તથા સર્વાધિકારની સ્થિતિ પામીને ચંડપ વંશના મૌક્તિકમણિસમાન અને તેજપાલ સુબંધુએ જેનો ઉત્સાહ વધારે છે એવા તથા કલિકાલરૂપ કુંજરને જે સિંહ સમાન છે એવા સુજ્ઞ શ્રીમાનું વસ્તુપાલ મંત્રી સપ્તાંગ રાજ્યને ઉદય કરતા છતા પ્રજાને આપવા લાગ્યા. इति महामात्यश्रीवस्तुपालचरित्रे तपागच्छाधिपति सोमसुंदरसूरि श्रीजयचंद्रसरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हर्षा के मंत्रि-नरेंद्रवंश-देवतादेश-राज्यव्यापारप्राप्ति
ઘનો નામ પ્રથમ: તાવ: |૨ .