________________
૧૫૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
અને મદોન્મત્ત હાથી)થી રાજરિ સદાશેાભી રહ્યું છે, વળી જ્યાં દેવદરા અને પુણ્યવત જનાના પુત્રા ઉન્નત અને સર્વાંતઃ પૃથુલક્ષણા (મહાત્સવા અને પ્રશસ્ત લક્ષણ્ણા ) યુક્ત છે. ત્યાં લક્ષ્મીથી વિષ્ણુ સમાન વ્યવસ્થિતિને ધારણ કરનાર તથા ખળભદ્ર (સૈન્ય અને ભદ્ર જાતિના હસ્તીએ )ના યયુક્ત એવા શંખ નામે રાજા રાજ્ય કરે છે. જેના શ્રીમ'ત પ્રજાજન ચદ્રમા સમાન કલાવત, સૂર્ય સમાન પ્રાસ્તાષ (નિર્દોષ અને રાત્રિને દૂર કરનાર) અને મેઘની જેમ મહુધાન્ય ( અહું ધાન્ય અને મહુધા અન્ય)ના (થી) ઉપકારી છે. તત્ર (ત્યાં) દેવમદિરાથી પવિત્ર અને સરિતા-સાગરના સયાગથી જ્યાં પૃથ્વીતળ નિર્મળ થઈ ગયેલ છે એવા સ્ત‘ભતી - પુરમાં, લકોમાં ન્યાય અને ધની શેાભારૂપ એવી લક્ષ્મી અને સરસ્વતીને જે પ્રિયમેલક તીથ સમાન છે એવા, તેમજ જે યાચકાને પ્રતિનિ સાર સાર લક્ષ્મી આપે છે અને તેએ સંતુષ્ટ થઇને જેને મંગળકારી આશીષ આપે છે એવા, વળી જેના સ્નિગ્ધ ભાષણપૂવ કના દ્રવ્યદાનથી અર્ચીજનાના દારિદ્રયરૂપ નિ:શ્વાસવાયુ શાંત થઈ ગયા છે એવા, તેમજ ગંગાના પ્રવાહને શંભુના જટાજૂટની જેમ ઉન્નત સ્થિતિવાળા જે સ્થાનભ્રષ્ટ (ભૂલા પડેલા) સત્પુરૂષોને એક આધારરૂપ છે એવા શ્રી વસ્તુપાલ મંત્રીને સ્નેહ અને બહુમાનપૂર્વક આંતર પ્રીતિથી આલિંગન કરીને શખ રાજા નિવેદ્યન કરે છે કે‘શ્રી ગુરૂના આશીર્વાદરૂપ મંત્રાના ગરિષ્ઠ પ્રભાવથી અમારા રાજ્યના સાતે અંગમાં લક્ષ્મી વૃદ્ધિ પામી રહી છે તે તમે