________________
૪૧૪
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
તૈયાર કરવી પડે છે. વળી હે દેવી ! ભાજનાન'તર જેટલામાં કામે લાગીએ છીએ તેવામાં પાછી સાયકાળની ટાઢ વિઘ્નકર્તા થાય છે. વળી સૂત્રધારા હમેશાં શાક અને દૂધ-દહીં વિનાનું ભાજન કરે છે. તેથી તેમના શરીરમાં કામ કરવાની જોઈએ તેવી શક્તિ પણ નથી. આવાં કારણને લઈ ને અહી પતિ પર ઓછું કામ થાય છે. પૂરતી સામગ્રી વિના ધનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી.”
c.
આ પ્રમાણેની તેમની અન્યાન્ય થતી વાત સાંભળીને મત્રીએ તરતજ બહાર આવી સર્વ સૂત્રધારામાં મુખ્ય એવા શાભનને કહ્યું કે- હે ભદ્ર ! ભાગ્યવતી અનુપમા દેવી તમને શું કહે છે ?’ તે ખેલ્યા કે—આપે જે શ્રવણુ કયુ તે.' એટલે મંત્રીએ સ્મિતપૂર્વક પોતાની પત્નીને કહ્યું કે–સત્યમની સ્થિતિને વધારનારી એવી હું ભદ્રે ! તે એમને શું કહ્યું? ’ એટલે તે લજ્જા સહિત પવિત્ર વચનથી ખેલી કે—“હે સ્વામિન્ ! મૈત્ય કરાવવામાં વિલંબ કરવા ખીલકુલ ઉચિત નથી, અને તેમ કરતાં મહાપુરુષો પણ પેાતાના તેજને કદી વધારી શકતા નથી. જીએ ! સાંજે નિસ્તેજ થયેલ સૂર્ય પણ સમુદ્રજળમાં જઈ ને પડે છે. આ રાજવ્યાપારની પ્રભુતા–દીપકની કલિકા સમાન છે. વળી સ'પત્તિ પણ કદાપિ શાશ્વત પદ તા આપતીજ નથી. કહ્યું છે કે-લક્ષ્મીને જાણે સમુદ્રજળના સંગની અસર થઈ હોય તેમ તે નીચે નીચે ગમન કરે છે, કમલિનીના સંગથી જાણે તેના પગમાં કાંટા વાગ્યા હાય તેમ તે કયાંય પણ પેાતાના પગ સ્થિર કરી