________________
૪૩૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
દ્યાપન નિમિત્તે તેણે ઉદાર પ્રતિમાઓ સહિત. વિવિધ રચનાથી પ્રપૂતિ, દિવ્ય સમવસરણુયુક્ત, જાણે શિવસ પત્તિના સ્થાન હોય, અથવા શુભ ધ્યાનના આસન હોય તેવાં ખાવન પવિત્ર દુ'તસિ`હાસન કરાવ્યાં અને તેટલાં જ નિર્મળ બ્રહ્મમાં નિષ્ઠ એવા ગણધરોનાં રત્ન અને માણિકજીનાં બિંબ કરાવ્યાં. ઋષભાનન, ચન્દ્રાનન, વધુ માન અને વારિષણ એ ચાર શાશ્વત જિનાની ચાર અલકારયુક્ત ચાર પ્રતિમાએ કરાવી, આશાપલ્લી મહાપુરીમાં સુવર્ણ કુંભની શ્રેણિયુક્ત અને ચન્દ્રાશ્મગર્ભિત એવુ નદીધરાવતાર નામે ચૈત્ય કરાવ્યું તથા રત્ન અને સુવર્ણના જિનેશ્વરાના તિલક કરાવ્યા. પછી ધન્ય એવી તેણે પ્રાસાદમાં ભગવતની આગળ સયુક્તિપૂર્વક સર્વ પ્રકારના પકવાન, ફ્ળા અને સર્વ પ્રકારના ધાન્ય મૂકવાં, અને મંત્રી વગેરેએ ત્યાં શ્રીસંઘના આનંદનિમિત્તે સ્નાત્રાત્સવ કર્યાં. પછી ધ્વજારોપના ઉત્સવપૂર્વક મંત્રીએ ત્યાં જિનચૈત્યમાં આરતી અને મગળદીવા કર્યા તથા સંઘવાત્સલ્ય અને સ`ઘપૂજાદિ ક્રિયાએ કરીને તેણે રેશમી વસ્ત્રાથી શ્રાવકે અને શ્રાવિકાઓના સત્કાર કર્યાં.
સૌખ્યલતા દેવીએ પણ શ્રીશત્રુ જયાવતાર પ્રાસાદમાં શ્રીઆદિપ્રભુની આગળ નમસ્કાર મહામંત્રના કાટિજાપૂર્વક, કાટિ અક્ષત, કૈાટિ મુક્તાફળ, દશ હજાર શ્રીફળ વગેરે ફ્ળા, કળશા તથા ચારે બાજુ હેમદીપક મૂકયાં અને ગગનસ્પી હેમધ્વજથી તે ચૈત્યને ભૂષિત