________________
૪૩૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
હું દરકાર કરતા નથી, માત્ર ગુણાતિશય યુક્ત એવા એક કપર્દીયક્ષની જ હું અહર્નિશ આરાધના કરું છું.”
6
"
એકદા તેની અસાધારણ દાનલીલા સાંભળી વૈરિસિંહ કવિરાજ ત્યાં આવ્યા. તેને જોઈને મ`ત્રીએ પૂછ્યુ કેતમે કાંધી આવા છે ? ’ તે ખેલ્યા કે‘હે દેવ ! હુ· દેવપત્તન (પ્રભાસ પાટણ)થી આવું છું. એટલે પુનઃ મંત્રીએ કહ્યું કે – · સુખસાગરમાં મગ્ન એવા શંકરપાવ તી ત્યાં ખરાખર પ્રીતિથી વર્તે છે? આથી મંત્રીને પ્રસન્ન કરવા તે કવીશ્વર તાત્કાલિક બુદ્ધિથી એક સુધાસમાન મધુર કાવ્ય ખેલ્યા કે – “ હે સ્વામિન્ ! વિશ્વોપકારના વ્રતવાળા એવા કયા પુરુષને મે મનમાં ધાર્યો છે ? તે તમે કહી દ્યો.' એમ પાર્વતીએ શ'કરને કહ્યું એટલે શંકર મેલ્યા કે-‘ચંદ્રમા, કલ્પવૃક્ષ, મેઘ કે ચંદન ધાર્યુ. હશે.' તે ખાલી કે – ‘ એમાંનું એકે ધાર્યું નથી.' એટલે શંકર ઓલ્યા કે – ‘ ઠીક ત્યારે વસ્તુપાલને ધાર્યા હશે. ' આ રીતે શિવ-પાર્વતીના વાગ્નિનેાદ તમારું રક્ષણ કરો.” તે સાંભળતાં વસ્તુપાલે કહ્યું કે – ‘ એ પુનઃ એલેા.' એટલે તે કવીશ્વર ત્રણ વાર ખાલ્યા. મ`ત્રીએ પ્રસન્ન થઈ ને તેને ત્રણ લક્ષ ક્રમ આપ્યા.
હવે જિનશાસનની શૈાભા વધારવા લલિતાદેવીએ તપથી પવિત્ર એવુ નમસ્કારફળ નામનું ઉદ્યાપન કર્યું, તે આ પ્રમાણેઃ- પ્રથમ વલયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – એમ ચાર પ્રકારના જિનેશ્વરાની શુદ્ધ ભક્તિ કરવા