________________
૪૩૫
અષ્ટમ પ્રસ્તાવ
માટે અડસઠ કકેતન મહારત્ના તથા પ્રાણીઓને આશ્ચય પમાડનાર એવા ૬૮ સ્થૂલ મુક્તાફલેા મૂકવા, ખીજા વલયમાં પદ્મર પ્રકારના સિદ્ધોની ભક્તિ કરવા માટેસિદ્ધોના નિર્માળ પદર ભેદા હાય તેવાં અત્યંત દૈદીપ્યમાન પદ્મર માણિકય મૂકયાં, ત્રીજા વલયમાં સૂરિમહારાજની ભક્તિ કરવા માટે ગામેધ રત્નહિત છત્રીશ સેાનામહારા મૂકી, ચેાથા વલયમાં દ્વાદશાંગીને ધારણ કરનાર એવા વાચકાની ભક્તિ કરવા માટે વસૂયમિશ્રિત આર પાચિરત્ન મૂકવાં, અને પાંચમા વલયમાં ગુણસ' સાધુઓની ભક્તિ કરવા પ્રભાયુક્ત સત્તાવીશ મરકતમણિ મૂકથા, તેમજ ચૂલિકાક્ષર (પાછલા ચાર પદ્મના ૩૩ અક્ષર) પ્રમાણ (૩૩) શ્રીફળ વગેરે ફળે તથા માદક વગેરે પકવાના મૂકયા. પછી અથી જનાને પ્રસન્ન કરીને જૈત્રસિ'હમ'ત્રીએ આરતી અને મગળીવેા કર્યાં, અને લલિતાદેવીએ ૬૮૦૦ શ્રાવકના અસાધારણ વાત્સલ્યપૂર્વક વસ્ત્રાદ્રિથી સત્કાર કર્યાં તથા ૧૧૦૦ સાધુઓને વસ્ત્રદાન આપતાં તેણે જિનશાસનના મહિમા વધાર્યા.
હવે નટ્વીશ્વર દ્વીપના ચત્યની આરાધનામાં તત્પર એવી અનુપમા દેવીએ શાસ્ત્રાક્ત વિધિથી તે તપ કર્યું, અને તે તાવિધિ પૂર્ણ થતાં સુયશથી પવિત્ર અને તેજપાલ મંત્રીના સુખ – સામ્રાજ્યમાં મગ્ન એવી તેણે દેવ, ગુરુ તથા સ ́ઘાર્દિકની પૂજા કરી અને ગૌરવથી અનેક લેકને વિસ્મય પમાડે તેવા ઉદ્યાપન-મહાત્સવ કર્યાં. તે