________________
૪૫૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
""
વાત છે કે—કુમુદાકરને આનંદ ઉપજાવનાર, સુધાઝરણુથી સમુદ્રને વૃદ્ધિ પમાડનાર, ઉદ્યોતથી ચાર, વિનતાનાં નેત્રને સદા પ્રસન્ન કરનાર તથા લેાકથલક્ષ્મીના લલાટતિલકરૂપ ચંદ્રમાના આ સર્વ ગુણેાના અનાદર કરીને અનાદરયુક્ત હૃદયવાળા રાહુ તે ચંદ્રનું પાન (ગ્રસન) કરી ગયા. ઉચ્ચ સ્વરે રુદન કરી સમસ્ત ખાંધવાને રાવરાવનાર અને શાકને વશ થયેલ એવા જૈસિ'હ દુઃખિત થઈ ને મલ્યા. કે—“ માત્ર ખદ્યોત જેવા પ્રકાશયુક્ત અને સાધારણ તેજવાળા એવા ઘણા તારાએ પણ ગગનાંગણને કેટલુ* પ્રકાશિત કરી શકે? એક રજનિપતિ (ચંદ્ર) વિના આજે સવ દિશાએ પાતાના મલિન મુખને ધારણ કરે છે. ” સના આધારરૂપ એવા મહામંત્રીના વિચાગથી વ્યાકુળ થયેલા અને પેાતાના યાગક્ષેમની ચિંતામાં નિમણૂ થઈ ગયેલા કવિઓ ખેલ્યા કે હું વિધિ ! અમે ધારીએ છીએ કે તું મેાટામાં માટે મૂખ છે કે સેવાથી જનેના વૈરનિમિત્ત તે જગતના જીવનરૂપ એવા વૈરાચન, શાતવાહન, અલિ, મુજ અને ભેાજ વગેરે રાજાઓને કલ્પાંત સુધીના દીર્ઘાયુષી ન બનાવ્યા અને માર્કેડ, ધ્રુવ, લેામશ અને અન્ય વગેરે મુનિઓને દીર્ઘાયુષી અનાવ્યા. ’ ધરાતળ પર નિરાધાર થઈ ગયેલા અને શેકાતુર બનેલા સર્વ લેાકેા મહા ખેદ પામીને રુદન કરતા અન્યાન્યને કહેવા લાગ્યા કે—“ અહા ! જ્યારે દુદૈવયેાગે આંગણામાં ઊગેલુ* કલ્પવૃક્ષ શુષ્ક થયુ, ચિ'તામણિ જીણુ થયા, કામધેનુ ક્ષીણ થઇ અને કામકુ ભ ભગ્ન થયા ત્યારે હવે શું કરવું ?