________________
અષ્ટમ પ્રસ્તાવ
6
ગુણરૂપ થઈ જાય છે.’ માટે કાઈ પણ કા માં તમારે અધિક ધનનો વ્યય ન કરવા જોઈએ.” આ પ્રમાણેનુ` રાજાનું કથન સાંભળીને મંત્રીએ કહ્યું કે હું સ્વામિન્, જે સ્થાને હું આનંદથી નવીન ધર્મસ્થાન કરાવું છું, ત્યાં દિવ્યાનુભાવથી નિધાન પ્રગટ થાય છે અને વળી જ્યાં પણ જમીન પર મારા લલાટની છાયા પડે છે, ત્યાં પણ પ્રાયઃ નિધાન પ્રગટ થાય છે, તેથી હું આપ કરતાં પણ વધારે દ્રવ્યના વ્યય કરી શકું છું.’ આવું શ્રુતિમનેાહર તેનું વચન સાંભળીને રાજાએ તેના ભાળસ્થળના ઉદ્યોતથી જ્યાં રજ:સમૂહ કેશરવણી થઈ ગયેલ હતી એવી જમીન ખેાદાવી એટલે કપદી યક્ષના સાંનિધ્યથી રાજાની પ્રીતિ નિમિત્તે ત્યાંથી હેમપૂરિત નિધાન પ્રગટ થયું. તે જોઇને રાજાએ પાતાના હૃદયમાં નિશ્ચય કર્યો કે ‘વસ્તુપાલનું ભાગ્ય અમદ અને અદ્ભુત છે.'
૪૩૩
એક દિવસે પુ'ડરીકાચલ પર શ્રી વસ્તુપાલ કપદી દેવનુ એક નવીન મદિર કરાવતા હતા, ત્યાં લેાકાએ કહ્યું કે ‘ અહીં પાષાણુમાંથી નિધાન શી રીતે પ્રગટ થશે ?’ એવામાં ત્યાં નાગ પ્રગટ થયા. તેને જોઈને લેાકેા ભય પામતાં આમતેમ ભાગવા લાગ્યા, પરંતુ પ્રધાન તે સર્પ જાતા નહાતા, તે તે ત્યાં રત્નાવલી જોતા હતા. પછી તેને હાથમાં લઇને આશ્ચર્ય પામતા લેાકેાને બતાવી પેાતાના ભાગ્યને સાક્ષાત્ દર્શાવતા તે પદયક્ષની સ્તુતિ કરવા લાગ્યા કે – · ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ કે નવ નિધાનની
૨૮