________________
૪૪૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પોતે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઇંદ્રને પણ ભય પમાડે તેવું પેાતાનું સૈન્ય તૈયાર કર્યુ. તે હકીકત જાણવામાં આવતાં સૂર્ય સમાન તેજસ્વી અને અતિરથી એવા મંત્રીશ્વર પણ વીર બધુ સહિત કવચ ધારણ કરીને યુદ્ધ કરવાને સજ્જ થયા. એવામાં કૃતજ્ઞશિરામણ રાજગુરુએ મ`ત્રીને ઘરે આવીને સંગ્રામેાત્સુક મત્રીને કહ્યું કે-“ હે મહામતે ! હે મ`ત્રીરાજ! તમે આ શું કરવા માંડયું? એક નજીવા કારણે આ મહાન્ યુદ્ધસમારંભ કેવા? અતિશય ગભરથી ઉલ્લુર અને મહા એજસ્વી એવા જ્યેષ્ઠુક વંશના સર્વ રાજાએ એકત્ર થઈને તમારી સાથે યુદ્ધ કરવા સજ્જ થયા છે અને તેમના દાક્ષિણ્યથી રાજા પણ કાપથી કૃતાંત જેવા ખની ગયા છે; માટે શાંત થાએ કે જેથી તેમની સાથે તમારી સધિ થાય.
""
રાજગુરુનાં આ પ્રમાણેનાં વચના સાંભળીને અસહ્ય તેજથી સૂર્યની જેવા જાજવલ્યમાન મંત્રીએ તેમને કહ્યું કે“ જ્યેષ્ઠુક વંશના એ ક્ષુદ્ર ક્ષત્રિયે મારી આગળ શુ માત્ર છે? અશ્વરાજનું તેજ કી બીજાએથી પરાભૂત થાય તેમ નથી. દેીપ્યમાન સૂર્ય શુ' અંધકારથી પરાભવ પામે ? જ્યારે રાજા પણ તેમના પક્ષમાં ભળીને સંગ્રામ કરવા તત્પર થયેા છે, ત્યારે આજે સર્વના સંહાર જ થવાના એમ સમજો. મને જૈન મુનિએના પરાભવ કર્યાં તે જ અત્યંત દુઃસહુ લાગેલ છે. સિંહને સર્વત્ર સ્વતંત્રતા આપવામાં આવી તેનું જ
આ
પરિણામ છે. ઉદ્યમથી