________________
૪૧૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
હે વિશુદ્ધબુદ્ધિ ! હવે અહી શ્રીનેમિ પ્રભુનુ· ચૈત્ય વિના વિલ એ કેમ તૈયાર થાય તેના મને ઉપાય બતાવા.”
આ પ્રમાણેના પોતાના સ્વામીના આદેશથી તે આનંદિત થઈ ને ખેલી કે–“હે સ્વામિન્! રાત્રે અને દિવસે કામ કરનારા સૂત્રધારા પૃથક્ પૃથક્ રાખવા, તેને માટે ભેજનગૃહ ચાલુ કરીને બધા શિલ્પીઓને સદા યથારુચિ અમૃત સમાન ભાજન કરાવવુ અને પ્રત્યેક સૂત્રધારને પૃથક્ પૃથક્ અભ્ય`ગન અને સ્નાન કરાવનાર તેમજ વિશ્રાંતિ આપનાર માણસાની ચાજના કરવી. આમ કરવાથી ધારેલુ કાર્ય વિના વિલંબે થઈ શકશે, કારણ કે કારીગર લેાકેાને સ`તુષ્ટ રાખવાથીજ તે કામ કરવામાં ઉત્સાહી બને છે. ” આ પ્રમાણેનાં અનુપમા દૈવીંનાં વચના સાંભળીને મત્રીએ તરતજ તે પ્રમાણે ચૈાજના કરાવી, કારણ કે કાંત એવી કાંતાના એ ઉપદેશ તેને અમૃત કરતાં પણ સ્વાદિષ્ટ લાગ્યે હતા. મત્રીએ કરાવેલી તેવી ઉત્તમ યાજના જોઈને સૂત્રધારા વિગેરે સર્વ જના મનમાં આનંદ પામીને ત્વરાથી યુક્તિપૂર્વક કામ કરવા લાગ્યા, કારણ કે “ ઉદાર જનોને આખી વસુધા એક કુટુંબરૂપ હોય છે.”
ܕܕ
પછી મત્રીશ્વરે પાતાની સ્ત્રી સહિત ચદ્રાવતીમાં આવીને એક અનુપમ સાધમિવાત્સલ્ય કર્યું. તથા ત્યાંના રાજા સહિત તે નગરીમાં વસનારા સર્વ લેાકેા ને તેણે ભેાજન અને વઆદિકથી અત્યંત સંતુષ્ટ કર્યાં. પછી પ્રહલાદનાધીશ શ્રીપાર્શ્વનાથના દર્શન કરીને શ્રીવીર પ્રભુને વંદન કર