________________
ષષ્ઠ પ્રસ્તાવ
ર૭૮
કાનું નામ લેવા પણ ત્યાગ ફત્વરહિત એમાં ઉત્પન્ન
સાંભળીને ગુરુ મહારાજ બોલ્યા કે-“હે મહામંત્રીનું ! તત્ત્વવેત્તાઓએ તો એમજ કહ્યું છે, તથાપિ તેમ કરતાં અત્યારે જિનશાસનમાં ગુણાધિક એવા અન્ય આચાર્યો કષાયકલુષતા થવાનો સંભવ છે. બીજાને કષાયના કારણરૂપ થવું એ આત્માને મહાદુઃખકર છે, માટે આત્મહિતૈષી મુનિઓએ પ્રયત્નપૂર્વક તે પ્રસંગ સર્વથા વજે. સર્ષથી ડસાયેલ અંગુષ્ઠની જેમ અને પિતાના અંગમાં ઉત્પન્ન થયેલ મેલની જેમ શીલ અને સમ્યક્ત્વરહિત એવા પિતાના ગુરૂ હોય તે તેને પણ ત્યાગ કરવો. કહ્યું છે કે-“શીલભ્રષ્ટ ગુરૂનું નામ લેવામાં પણ મહાપાપ છે, અને તેના સમાગમ કરનાર મનુષ્ય કઈ ગતિએ જાય તે તે કેવલી ભગવંતજ જાણી શકે છે, પરંતુ તમારા ગુરૂ અત્યારે ત્રિધા શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, અને બાર પ્રકારનાં તપથી વિભૂષિત છે, છે, માટે સજજનોને તે સ્લાધ્ય છે, તેથી ગૌરવ સહિત તેમને તમારે બેલાવવા એ ઉચિત છે, કારણ કે ઉચિત અવસરે સુગુરૂને યોગ પુણ્ય વિન પામી શકાતું નથી.” એટલે મંત્રિરાજ બોલ્યા કે- હે ભગવન્! તેમને બોલાવવા માટે એક શ્રાવકની સાથે ભક્તિગતિ વિજ્ઞપ્તિપત્ર મેકલેલ છે.” તે સાંભળી ગુરૂ આનંદપૂર્વક બેલ્યા કે-હે મંત્રિનું ! ધર્મસર્વસ્વને જાણનાર તથા ઔચિત્યશાળી એવા તમે એ
ગ્ય કર્યું છે. પછી યાત્રા પ્રસ્થાનનું મુહૂર્ત નિર્ણત કરી ગુરૂ મહારાજને વંદન કરીને તે બંને શ્રાવકત્તમ સ્વસ્થાને આવ્યા